SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ [૨ ] जीवनपाठोपनिषद निजयोगं च दातुं ते सावकाशास्तथा तथा । भवेयुः समहत्त्वेषु लोककल्याणकर्मसु ॥५३ ॥ (युग्मम्) ભેગની ઉપાધિઓ તમારી જેમ થેડી હશે. તેમ ચિન્તા, લે ભ, કલેશ, મુંઝવણ તમારાં એ છ થશે; અને તેમ, મહત્વપૂર્ણ કાર્યોમાં, લોક-ક૯યાણની પ્રવૃત્તિમાં જોડાવાને તમને વધુ અવકાશ મળશે પર-પ૩. The le 68 your enjoyments, the lead your anxiety, greed, worry and fatigue; and you will get more tim, and greater cpportunities to do great deeds and to take part in beneficent activities for the people at large. 52-53. गतानुगतिकनत्वे कीर्तिकीर्तनकाक्षया । महत्वं धनिकत्वं च परिदर्शयितुं निजम् ॥५४ ।। गुणदोषाविवेकेन बहल्यावश्यकताऽऽवली । अनपेक्ष्या समुद्याति मनो-धी-देहहानिकृत् ॥ ५५ ॥ भोगोपभोगवस्तूनि कुर्यान्मर्यादितानि तत् । उपयोगित्ववादस्य सिद्धान्तस्य यदुत्तरम् ॥५६ ॥ (ત્રિગિર્વિષ) ગુણ-દેણના વિવેકના અભાવે દેખાદેખીથી, કીતિ-કીર્તનની આકાંક્ષાથી અથવા પિતાની હેટાઈ અને શ્રીમન્નાઈ દેખાડવા ખાતર અનેક અનાવશ્યક, અનપેક્ષિત જરૂરીઆત ઉત્પન્ન થાય છે, અને તેઓ શારીરિક માનસિક તેમ જ બૌદ્ધિક હાનિને નેતરે છે, માટે ગોપભેગનાં સાધને ઉપયોગિતાવાદના સિદ્ધાન્તને જવાબરૂપ હોય તેમ મર્યાદામાં ઠીક. ૫૪-૫૬. * સમ્રાટ અશોક પોતાના લાંબા અનુભવ પછી પોતાને જણાવેલ સત્ય કોતરાવીને મકી ગયો છે કે અ૮૫સંગ્રહ અને અ૫. ” AMO! Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy