________________
[२१]
બહુ સંગ્રહશીલ બનીને અને ઉચ્છંખલ માણસે પ્રજાનું હિત હણે છે. ૪૫ કેમકે–
गोवनंपाठोपनिषद् જશેખ માં પસે વેડફીને
By being over-covetous in the aocumulation of wealth and by spending money in incontrolled luxuries, man destroy8 people's interests. 45. Because
अतो जीवननिर्वाहः प्रजानां दुर्गमो भवेत् । भयानकक्षुधाज्वालं दारिद्रयं प्रसरत्यतः
॥ ४६॥
वैषम्यमुत्कटं चातः पापं चातः प्रवर्धते । इत्थं भवेत् पराधीनं राष्ट्र सुबहुदुर्दशम् ।। ४७॥ (युग्मम्)
એથી બીજાઓને જીવનનિર્વાહની મુશીબત પડે છે, એથી પ્રજામાં ગરીબાઈ અને ભૂખમર વધે છે, એથી વિષપતા અને પાપ વધે છે. આમ પરાધીન રાષ્ટ્રની દશા બહુ વધારે બગડે છે બહુ વધારે કરુણ બને છે ૪૬-૪૭
Therebš others find it difficult to earn their livelihood, poverty . and starvation increase, and inequality and sins multiply. Thu, the condition of the conquerad country is worsed still. 46-47.
अपेक्ष्यं भोजनायाऽनं परिधानाय चाऽम्बरम् । इयत्तु श्रमवान् कोऽपि सुखेन समवाप्नुयात् ॥४८॥
परन्तु लोभज्वलनो विलासक्षुश्च राक्षसी । राष्ट्रे प्रसरतश्चंडं व्यापारि-घनिनां यदा
॥४९ ।।
Ahol Shrutgyanam