________________
जीवनपाठोपनिषद्
The less the desire for acquisition), the greater the peace of mind. Curtail your necessities and your desired will decrease simultaneously. 42.
आवश्यकत्वं संवर्य भाराकान्तीभवन् स्वयम् । आमन्त्रयति दुःखानि स्वविकास रुणद्धि च ॥४३॥
માણસ જરૂરીઆતે વધારી હાથે કરી પિતે ભારકાન્ત બને છે અને દુબેને નોતરે છે, અને સાથે જ પોતાના જીવનવિકાસને પણ રુંધે છે. ૪૩
A man, by multiplying his necessities and by thus volun. tarily adding to his burden, invites misery and stifles the development of life at the same time. 43..
यावदावश्यकत्वौघं व्ययोपाधिश्रमव्यथाः । अनुद्भट स्थितावेव सुखं शान्तिश्च तिष्ठतः
॥४४ ।।
જેટલી જરૂરીઆત વધારે, તેટલો ખર્ચ વધારે, તેટલી ઉપાધિ વધારે, અને તેટલી માથાકૂટ તેમ જ પીડા વધારે (અને તેટલું પાપ ૫ વધારે). સુખ અને શાન્તિ વસે છે--નિરાડંબર સ્થિતિમા, સરળ સદાઈથી રહેવામાં. ૪૪
44. The greater the number of necessities, the greater the expenditure and the measure of troubles, sing and worries. Happiness and pesce dwell in living in simplicity and without ostentation. 44.
बहुसंग्रहशीलत्वा विलास-प्रमदेषु च । वृथाऽर्थव्ययकर्त्तारोऽत्यर्थ घन्ति प्रजाहितम्
॥४५॥
Amol Shrutgyanam