SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૬ ] नौवमपाठोपनिषद् પરોપકાર૫રાયણ માણસ બધાનાં નેત્રેમાં અમૃતાંજન જેવો છે. ઉદાર બને ! વિવેકયુક્ત દયાલુ અને દાતા બને ! ૨૯ A parson devoted to benevolence is like a nectar-collyrium to the eyes of ailBe generous, prudentiy kind and charit able. 29. સંઘમા ! तथाऽचरत भाषचं विचारयत चान्वहम् । यथा परो न पीड्येताऽथवाऽल्पिष्ठप्रमाणतः ॥ ३० ॥ એવા વિવેકથી કામ કરે, વચન બોલો અને વિચાર કરો કે બીજાને ઈજા થવા પામે નહિ, અથવા ઓછામાં ઓછા પ્રાણીઓને ઓછામાં ઓછી ઈજા થાય. ૩૦ Sell-Control Exercise great care in your work, speech and thought so that others may not be offended or the smallest number of beings may be offended the least. 30 यथार्थमेव भाषध्वं विना किञ्चन मिश्रणम् । लाभाशयाऽथवा भीत्या ब्रूत रूपान्तरेण न ॥ ३१ ॥ કંઈ પણ મિશ્રણ કર્યા વગર સાચે સાચું કહે. લાભની આશાએ કે ભયથી કઈ પણ વાતને રૂપાન્તરિત કરી ન કહે, ૩૧. Tell: unvarnished and unadulterated truth. Expecting guio or fearing injury, do not distort truth. 31 Aho! Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy