________________
जोधपाठोपनिषद्
[ २०७ ]
Honesty, Industry, Self-reliance, Benevolence, Self-control, Strength, Service and Solidarity. 2
प्रामाणिकता।
प्रामाणिका न्यायनिष्ठाः सदा भवत सजनाः । सर्वाण्युद्योग-कर्माणि कुरुत न्यायमार्गतः ॥३॥
સજજને! પ્રામાણિક બને ! ન્યાયનિષ્ઠ રહો ! તમારા ઉદ્યોગ-ધબ્ધા, કામકાજ અને દરેક વ્યવહાર ન્યાયપુરસર કરે, પ્રામાણિકપણે કરે. ૩.
Honesty
Gentlemen! be honest I be just ! Do all your industries, business, works and every activity of life justly and honestly. 3
माया-प्रतारणोपायैः परिताप्य परांस्तथा । गृहीतं द्रविणं भ्रष्टं भ्रष्टां बुद्धि करोति च
॥४॥
દગાબાજીથી, માયા પ્રપંચથી અને બીજાઓને હેરાન કરીને ઉઠાવેલું ધન अष्ट छ, भने मुद्धिने भ्रष्ट रे छे. ४.
Wealth obtained by fraud, deceit and by harassing others is tainted and it spoils the intellect. 4
अपवित्रं धनं तादक सुखं भोक्तुं न शक्यते । गृहे कुटुम्बे कलह - क्लेशं विस्तारयत्यपि
॥५॥
તે નાપાક ધન સુખે ભેગવી શકાતું નથી, સુખે જીવવા દેતું નથી અને घर-टुम्ममा 6-से देखावे छे. ५.
Ano! Shrutgyanam