________________
जीवनपाठोपनिषद्
मंगलारम्भः।
वन्दित्वा परमेशं मानवजीवनहितस्य भावनया । जीवनपाठोपनिषद् बहुसंक्षेपान्मयोच्यते सरला
॥१॥
પરમાત્માને વન્દન કરી માનવ-જીવનના હિતની ભાવનાએ જીવનના પાઠોનું સરલ રહસ્ય આ સ્થલે કંઈક બતાવવા ઈચ્છું છું. ૧,
After bowing to God, I wish to show here briefly the simple substance of life's lessons, having the interest of human life at heart. 1
प्रामाणिकतोद्यमिता स्त्रालम्बित्वं परोपकरणं च ।। संयम-शक्ती सेवा संघटनं चाष्टपदि एषा ॥२॥
પ્રામાણિકતા, ઉદ્યમ, વાશ્રય પણું, પાપકાર, સંયમ, શક્તિ, સેવા અને સંઘટન (સંગઠન) એ જીવનનાં આઠ પદે છે, જીવનના આઠ સૂત્રપાઠો છે. ૨.
The following eight are the main lessons of life:
This tract (जीवनपाठोपनिषद् ) is translated into English by DharmaBukharay Jayashankara Vasayada, B, A., Mangrol (Kathiawar).
Aho 1 Shrutgyanam