SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ યુક્ત જેવાં મતદ્ન્દ્રમાંના કેાઈ એક મન્તવ્યના માનવા પર ધર્મમાર્ગ વખત નથી, પણ એ દ્રમાંના કાઈ એક મન્તવ્યને સદુપયેાગ ( સક્રિય સદુપયેગ) કરવામાં આવે તે એ ધર્મ માને સાધવામાં સહાયભૂત થાય છે. મતલબ કે ધર્મસાધનને આધાર કાઇ દાર્શનિક ફિલસુફી પર નથી, પણ તેના સદુપયોગ જરૂ ' લાભકર છે. ઉપર કહ્યું તેમ, અતથ્ય ફિલસુફીને પણું સદુપયેગ જીવનને હિતાવહ અને કલ્યાણકારી બની શકે છે, માણસમાં માણસાઈ આવે તે ફૂટ, કે જેની ભીષણુ જ્વાલામાં સમગ્ર માનવજાતિ સળગી રહી છે તે હાલવાઈ જતાં વાર ન લાગે અને મુમગ્ર જન-સમાજમાં સૌમનસ્યની મનારમ સૌરભ એવી પ્રસરે કે મનુષ્યભૂમિ સુન્દર લગભૂમિ બની જાય. ખરેખરઃ— इस फूट ने ही हम सभी को शक्तिशेन बना दिया इस फूट ने दो जातियों को छितमित्र बना दिया । इस फूट ने ही धर्म को भी ग्लानिपुर्ण बना दिया इस फूट ने दी देश को भी नष्ट-भ्र बना दिया || इस फूट का सिर फोड कर अब ऐक्य करना चाहिए સત્ર ધર્મ (હોમ) માટે કા પરEN પ્રેમ વતા વાણિ ! कमजोरियांका दूर कर बल को बढ़ाना चाहिए इस मार्ग से इस देश का उद्घार करना चाहिए ॥ આ પુસ્તકમાં ઉપર્દિષ્ટ આઠ પદે અથવા સૂત્રને કોઈ પણ માણસ પેાતાના જીવનમાં ઉતારે તે એની રિંગી સલ થઈ જાય એ દેખીતુ છે; અને વાચક જો પરલેક અને મેક્ષમાં માનતા હેય તેા ખાતરી રાખે કે એ પેાતાને પરલેક પશુ સાથે બનાવશે. આ સૂત્ર ખરી રીતે જીવનનાં મોંગલબીજકેા છે, અને એ જન્મા તામાં પશુ અવિચ્છિન્નપણે અને અધિકાધિક સુન્દરતાથી ફળ્યાં જવાનાં, અને એને છેલ્લે કુલપાક મેિિતના રૂપમાં શાશ્વત હરશે. વિ. સ. ૧૯૯૬, વૈશાખ-શુકલપ્રતિપત્, જામ ખંભાળીયા ( કાઠિયાવાડ ) Aho! Shrutgyanam ન્યાયવિજય
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy