________________
दीनाक्रन्दनम्
एवंविधे कषायामौ विश्वेशश्चेत् त्वमेव माम् । दह्यमानापेक्षेथा हा! हताऽनाश्रया दया !
આમ, કષાયરૂપ આગમાં હું બળી રહ્યો છું. સમગ્ર વિશ્વને સ્વામી–સકલ જગતને આધાર એ તું જ મને ઉવેખે, હાય! તો તે ગજબ થઈ જાય! પછી દયાનું ઠેકાણું કયાં રહે? નિરાધાર દયાની કયાં શોધ થાય ? ૯
. 9.) Thou art the Lord of the universe; and, if Thou disregardest me, burning as I am in the fire of such worldly Passions, alos I the quality of mercy, for want of a fit receptacle, will disappear ( through disuse ).
ममेन्द्रियाणि मत्तानि मनश्चात्यन्त-चञ्चलम् । ऊर्मयश्च विकाराणामुच्छलन्ति क्षणे क्षणे
॥१०॥
પ્રભુ! શી વાત કરું ! મારી ઇન્દ્રિયો ઉદ્ધત છે અને મન અત્યન્ત ચંચલ છે. વિકારેની ઊમિઓનું ઉચ્છલન તો ક્ષણે ક્ષણે અકળાવી મૂકે છે. ૧૦
( 10 ) My senses are intoxicated: my mind is excessively fickle; and the waves of sensuous cravings, are every moment sorging up in me.
न मे शुद्धिर्विचाराणां वाणीसंयमनं न च । महानुच्छृङ्खलः कायः किं ब्रुचे स्वविडम्बनम् !
॥११॥
મારામાં નથી વિચાર-શુદ્ધિ કે નથી વાણી-સંયમના અને મારું કાયિક ચાપલ્ય અત્યન્ત ઉર્ફેખલ! મારી વિડંબના તે હું શું બતાવું? ૧૧
(11) There is no purity in my thoughts and I cannot bridle my speech; my physical activities are also greatly uncontrolled. How much should I narrate my mortifications ?
Aho 1 Shrutgyanam