SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ লাঙ্গল [[૨૮] लग्नोऽस्मि ते पदाम्भोजे महामहिमभासुरे । कृपा वर्षतु ! ते स्वामिन् ! मद्दौर्भाग्य-हुताशने ॥६॥ પ્રભુ! હું તારે શરણે આવ્યો છું-તારાં મહામહિમશાલી ચરમાં બેઠે છું-તારે પગે વળગ્યો છું. એ ! મારા સ્વામી! હવે તારી કૃપા મારી દૌભાગ્યવાલા પર વરસવી જોઈએ. ૬ ( 6 ) I bow down and cling to Thy lotus-like feet of high grandeur. Oh Lord, abower Thy mercy on the burning fire of my misfortune. मां दहत्येकतश्चिन्ता वासना हन्ति चान्यतः । दुर्बलोऽस्मि दरिद्रोऽस्मि रोगितोऽस्मि च पश्य ! माम् ॥७॥ મને એક બાજુ ચિન્તા બળી રહી છે, અને બીજી બાજુ વાસના સતાવી રહી છે. હું દુબળ છું, દરિદ્ર છું, રાગી છું. પ્રભુ ! જરા મારી સામું જે ! ૭ (7) I am scorohed on the one hand by anxieties and am corčured on the other hand by worldly desires. I am weak, poor and diseased. Please, look at me. दौर्बल्येऽपि खरः क्रोधो नैगुण्येऽप्यभिमानिता । अदाक्ष्येऽपि महामाया लोभो दौस्थ्येऽपि मे महान् ! ॥८॥ દુર્બળતા છતાં કોષ, નિર્ગુણતા છતાં અભિમાન, કુશલતા ન છતાં માયા અને દુસ્થ (દરિદ્ર) સ્થિતિ છતાં લોભ મારામાં ખૂબ જ ભય – ભુ! ૮ (8) I am intensely wrathful, though weak; very arrogant, though devoid of merit; extremely fraudulent, though unskillful; and ardently covetous, though wretched. Aho 1 Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy