________________
दीनाक्रन्दनम्
त्रैलोक्य-देवता व त्वं दीन-हीनः का मादृशः पश्यतस्त्वामहो ! अद्य नानन्दो माति मे हृदि
લેાકયનાથ, વિશ્વદેવતા તું કયાં અને મારા જેવા દીન-હીન પ્રાણી કયાં? આજ મને તારાં દન થાય છે અને મારું હૃદય આનન્દથી ઊભરાય છે! તને શ્વેતાં મારા દિલમાં હ માતે! નથી !
૧
P
}} ? ॥
( 1 ) Who am I, a poor and miserable wretch as compared with Thee, the Lord of the three worlda ! My heart is over• flowing with joy as I behold Thee to-day !
सन्तप्तस्यासहायस्य भ्रमतो यत्र तत्र मे । अकस्मात् पथि दृष्टोस प्रसीद ! परमेश्वर !
॥ ૨॥
હું સન્તપ્ત અને અસહાય, જ્યાં-ત્યાં રઝળીને દહાડા કાઢતે, આજ ભ્રમતાં ભમતાં અકસ્માત્ તને દેખવા પામ્યા છું ! પ્રભુ ! પ્રસન્ન થા ! ૨
( 2 ) During my aimless wanderings here and there, in s distressed and belpless condition, Thou hast, by sheer chance, happened to come into my ken. Oh, Almighty God, be pleased!
Aho! Shrutgyanam
This tract ( વીનાનનમ્ ) is lahslated intoEnglish by Dahyabhai Maganlal Parikh, B. A., LL. B., Pleader: High court, Baroda.