________________
મહત્તા અને ઉપયોગિતામાં કમી આવતી નથી. સંસારમાં સર્વાધિક પ્રેમભાજન માતા ગણાય છે તેની આળ બાળક જેમ કાલા બને છે, અને એમ કરતો આનન્દરસ પીએ છે, તેમ, પ્રભુ આગળ ભક્ત જન ભક્તિના ઊભરમાં કાલ બની જાય છે, અને એ હાલતમાં સાત્વિક પ્રેમરસને ઉપભોગ કરે છે. આ રીતે એને પિતાના જીવન અને આચરણની શુદ્ધિ કરવાને માર્ગ પણ સરળ થાય છે. પ્રભુને ભક્ત થઈને આચરણથી મલિન હોય, તે એ મેળ બેસે જ કેમ ? નિર્મળ આમા સાથે મલિન આત્માને મેળ કે ? એ સ્વામિસેવકની જેડી જ નથી બનતી. ભક્તને તે ભક્તિના રસ્તે સદાચરણી થવું જ રહ્યું. અને તે જ પ્રભુની સાથે એને મેળ સધાય. આમ, ભક્તિનું પર્યાવસાન આચરણની શુદ્ધિમાં જ આવે છે, અને આવવું જ જોઈએ ત્યારે જ અને તેમાં જ ભક્તિની સફલતા છે.
અને હું તે ત્યાં સુધી કહી શકું કે ઈશ્વરવાદ એક વાર અસિદ્ધ રહી જાય, તે બુદ્ધિમાવિત ભાવનાવિરાજિત ઈવર હૃદયને સાત્વન અને જીવનને ગતિ આપવામાં સ્પષ્ટ પરિણામકારક છે. એટલે ઈશ્વરવાદને આશરે જીવનને બહુ આવાસનરૂપ અને પ્રેરકરૂપ છે એમ અનુભવ પરથી કહી શકાય છે.
માનવીય પરિસ્થિતિ અને લાગણીનાં સ્વાભાવિક અને સાધારણ પ્રતિબિઓ આ કાવ્યમાં રજુ કરાયેલાં છે. એથી દુનિયાના કે પણ મજહબ કે કૌમના માણસને આ કાવ્ય પિતાની સાથે એકદમ જ બંધબેસતું થઈ જાય એવું હોવાથી દરેક મનુષ્ય અને સરસ વૃત્તિથી ઉપગ કરી શકશે એમ હું ધારું છું. આ તેલમાં જગત્કતૃત્વની ભાવનાના ભરપૂર રંગે ભરીને પણ છેવટે જઈ તેને ખુલાસે પણ એટલી જ સ્પષ્ટતાથી કરી દેવામાં આવ્યું છે. એટલે દાર્શનિક ગેરસમજુતીને અવકાશ મળવા જેવું રાખ્યું નથી. કાવ્યના અતિમ લેકમાં ઈશ્વરના મુખ્ય લક્ષણભૂત ગુણે બતાવો ઈશ્વર તત્ત્વની ચેખવટમાં સક્કિ સ્થિતિ રહેવા દીધી નથી. આ પ્રમાણે દાર્શનિક સિદ્ધાન્તના મેળને ઈજા પણ ન પહોંચે અને ભક્ત જનના ભક્તિરસોથિત વિમલ અને સરસ ચાપલની મજા પણ લેવાય એ બન્ને કામ આની અ-દર સાવધાની રાખી સાધી લીધાં છે. મારા જીવને ભક્તિ-રસ મળથી જ ગમે છે. એથી આ પ્રકારના વાત્મયનું પાન કરવા વધુ સ-રસ વૃત્તિથી દેરાઉં છું અને માનસ ઊમિનાં વહેણ સમુત્તેજિત થતાં યથાબુદ્ધિ, યથાશક્તિ નવસર્જન પણ કરું છું, જેમાંનું એક આ પણ તા. ૩-૧૧-૩૬
-~ન્યાયાવશ્ય મંચર ( જિ, પુના )
Ahol Shrutgyanam