________________
હા(21) Members of the lowest caste and untouchables who approached Thee, have been lifted up by Thee. There were even men of potter and other castes, amongst the obief of Thy devoted house-holders.
सद्भावना जाग्रति मूर्तियोगाद्, उपासकास्तां तत आश्रयन्ति । योगाप्रमत्त-स्थिरमानसानामावश्यकः स्यानहि मूर्तियोगः ॥२२॥
ભગવાનની મૂર્તિને આશ્રય લેવાથી સદ્ભાવના જાગ્રત થાય છે. માટે ઉપાસકે તેનો આશ્રય લે છે. પેગની અપ્રમત્ત દશામાં સ્થિરમનાઓને મૂતિગ જરૂરી ન હોય, ૨૨
(22) The devotees take the help of inage in their madita. tions because the sight of a God's image generates good, piour thoughts. But the recourse to it may not be necessary for those who are most cautious and firmly stabilized in the exercises of deep, abstract contemplations.
सद्भावनोद्भावनसाधनानां मूात्मकं खल्वधिकं य एकम् । श्रयेद् यथाशक्ति विवेकयुक्तं करोति नैवानुचितं स किश्चित् ॥२३॥
સદુભાવનાને જાગરિત કરવાનાં સાધનમાં એક વધુ સાધન મૂર્તિયોગ પણ છેતેને જે યથાશક્તિ વિવેકયુક્ત આશ્રય લે છે તે શું કંઈ ગેરવાજબી કરે છે? નહિ જ. ૨૩
(23) Help of an image is vne of the many expedients which originate cbaste thougbts, He who resorts to it according to bis caproity and with sufficient discrimination, does notbieg improper,
Aho ! Shrugyanam