________________
જા-કિસિ
[ ૭૯ ] प्रपद्यते मुक्ति-पदं समर्थ-शक्तिप्रयोगान्महिलाऽपि पुंवत् । વાત-સાણં વઢતમિર્થ ન થ સુધીર વિનિશગ્ય તળે? in
પુરુષની જેમ સ્ત્રી પણ સમર્થ શક્તિ ફેરવવાથી મુક્તિ-પદ મેળવી શકે છે. આમ, સમાન સ્વાતવ્યની તારી ઘોષણા સાંભળીને કેણ સમજદાર મનુષ્ય રાજી નહિ થાય? ૧૯
(19) Who, amongst the wise, would not be pleased with Thee, Oh Lord ! when he would hear Thee proclaiming with foros the common right of woman to Absolution which can be worked out by ber, as it can be done by man, by evolving and expanding to its full the latent energy?
शद्रोऽपि खल्बर्हति धर्ममार्ग सुयोग्ययत्नाल्लभते च मुक्तिम् । इत्थं गिरं ते भगवन्नुदारामुदारधी को न समभ्युपेयात् ? ॥२०॥
શુદ્ધ પણ બરાબર ધર્મ–માર્ગને યોગ્ય છે, અને સુયોગ્ય પ્રયત્નથી મોક્ષ મેળવી શકે છે. તારી આ ઉદાર વાણીને સ્વીકાર કેણ ઉદાર-મના મનુષ્ય નહિ કરે ? ૨૦.
(20) Who amongst the broad-minded, would not welcome whole-heartedly Tby noble and catholic utterances to the effect that a peinber of the untouchable class also is equally entitled to religious practices and performances and to final Emancipation through well-dtrected efforts ?
शूद्रा जना अन्त्यजजातयोऽपि त्वयोद्धृतास्त्वचरणं प्रपन्नाः । तवोत्तमोपासकगेहिवर्ग आसन् कुलालादिकजातयोऽपि ॥ २१ ॥
શુદ્રો અને અન્યો પણ તારા ચરણે આવેલા, જેમને તે ઉદ્ધર્યા છે. તારા ઉપાસક ગૃહસ્થામાં કુંભાર વગેરે પણ હતા, જેઓ ઉત્તમકેટીના શ્રાવકે હતા. ૨૧
Ahol Shrutgyanam