________________
અને જાન્ન-મિતિ;
[ The Jaines are chiefly divided into two sects: the Digam. baras (sky-olad) and the Shyetambaras ( white-clad ). The Digambarag believe that putting on garments by monks, is inconsistent with asceticigm and operates as an obatacle to final liberation, while the Shvetambaras hold no such belief. According to the Shvetambard, Sadhus are allowed to put on white garments. ] as,
कषायमुक्ताववगत्य मुक्ति बुद्ध्वाऽप्यनासक्ति-समर्थयोगम् । ज्ञात्वा क्रम साधनसंश्रयं च को नाम निन्दिष्यति वस्त्रवादम् १ ॥१७॥
કષાયે કામ, ક્રોધ, મદ, મેહ)થી મુક્ત થવા માં મુક્તિ જાણ્યા પછી, અનાસક્તિયુગના સામને ખ્યાલ પામ્યા પછી અને સાધનમાર્ગને ક્રમ સમજયા પછી કેણુ “વસ્ત્રવાદને વખોડશે? કેણ, સાધુ નગ્ન જ હોવો જોઈએ એવું સમર્થન કરશે? ૧૭
( 17 ) Having understood the potency of non-attachment and the successive stages of epiritual evolution and having realised that liberation is nothing but freedoin from passions, who would take exception to putting on garments by monks !
न मुक्तिसंसाधनयोगमार्गो वस्त्राद् विना न्यूनदशो यदि स्यात् । नग्नो विमुच्येत कथं न तर्हि ? सतामनेकान्त-विचारणेयम् ॥१८॥
મુક્તિલાભમાં સાધનભૂત જે યોગમાર્ગ છે તેમાં જે વસ્ત્ર વગર ખામી ન આવતી હોય તે નગ્નની મુક્તિ કેમ ન થાય? આ પ્રમાણે સુજ્ઞની વિચારણું અનેકાન્તપૂત હાય. ૧૮
(18) From the stand-point si manifold aspects, & wise man rightly questions why a naked person should not secure Liberation if the so-called na keddees does not interfere with the means leading to final release.
Ahol Shrutgyanam