________________
જાત-શિરઃ
પ્રકાશનથી પ્રકાશમાન બને છે ત્યારે એ જ્ઞાનની વિભુતાની દષ્ટિએ વિભુ પણ છે. આમ, તારા બતાવેલા વિભુત્વ અને અવિભુત્વના સમન્વયને સુજ્ઞ જન સત્કારે છે. ૧૪
(14) An embodied soul is at any time limited in its extent to the size of its budy, while it is considered all-pervading from the point of view of its infinite all-embracing knowledge when it is endowed witb that knowledge. An intelligent man welcomes Thy synthesis of these two antagonistic principles.
जगत् समग्रं खलु सारहीनमिति प्रबुद्धो निजगाद शून्यम् । विनश्वरं च क्षणिकं तदेवं ज्ञात्वाऽऽशयं का कुरुतां विरोधम् ॥१५॥
સમગ્ર જગત્ અસર છે એમ સમજનારે એને “શૂન્ય” કહ્યું; અને, એને વિનશ્વર સમજનારે “ક્ષણિક” જણાવ્યું. આ દૃષ્ટિએ “શૂન્યવાદ ” અને “ક્ષણિકવાદનું પ્રતિપાદન થયું. આ પ્રમાણે આશય સમજાતાં કણ વિરોધ કરે? ૧૫
(15) Those, to whom the world is uusubstantial, propounded the theory of poidness, and those, to whom the world appeared perishable, did that of transitorinese. Who woult enter into controversy if he has properly understood this ?
श्वेताम्बरा दिग्वसनाश्च हन्त ! कथं मिथ: स्युः कलहायमानाः ? आश्रित्य नग्नेतरभावभूमि भवत्यनेकान्तधुरन्धरत्वे ॥१६॥
વેતામ્બરે અને દિગમ્બર બને અનેકાન્તવાદના ધુરન્ધર છે ( એને શીલે પ્રચાર કરનાર છે), છતાં, નગ્નતા અને અનગ્નતાની બાબત પર પરસ્પર કલહ કેમ કરતા હશે? ૧૬
(16) The Shvetāmbaras (white-clad) and the Digambaras ( sky. slad ) both are vehement supporters and propagaters of a fire
1. Then how can they justify their mutual quarrels on the score of bakedness and the reverse of it?
Aho! Shrugyanam