________________
અને જ્ઞાન-વિભૂતિઃ
कषायरोधाय हि मूर्तियोगः समाश्रयंस्तं तमनाश्रयद्भिः । सार्धं विरोधाचरणं वहेच्चेत् कुतस्तदा तस्य स सार्थकः स्यात् १ ॥ २४ ॥
[ ૨૭૭ ]
મૂર્તિયેાગ કષાયાને શમાવવા માટે છે. તેના આશ્રય લેનાર તેને આશ્રય નહિ લેનાર સાથે (તેને આશ્ચય ન લેવાના કારણે ) જે વિરાધભાવ રાખે તે તેનુ મૂર્તિ-ઉપાસન કેમ સાથક થાય ? ૨૪
(24) Seaking assistance of an image ( whiler eflecting ) is with a view to the stoppage of passions. Those who resort to it for help, should not show any hostile attitude towards those who do not take any such assistance, because by so doing, the object of image-worship itself will be defeated (by raising passions.
न कर्मकाण्डा दुर्ब्रहस्थाने कान्तदर्शी ददतेऽवकाशम् ।
सर्वाः क्रिया शुद्धिभृतः सुयोगाः शुभावहाः, कोऽत्र सतां विरोधः १ ॥ २५ ॥
અનેકાન્તદર્શી ક્રિયાકાંડની બાબતમાં દુરાગ્રહ કે હઠવાદને અવકાશ ન આપે. કોઇ પણ ક્રિયા જો શુદ્ધિવાળી હોય અને એમાં મન-વચન-કાયના ચે.ગે! શુદ્ધ ચા શુભ હોય તે તે કલ્યાણકર છે. એમાં કયા સમજીના વિરોધ હોય ? ૨૫
(25) Å lover of the doctrine of manifold aspects does never give scope to foolish obstinacy in the matter of religious rituals and ceremonies. Any activity is beneficial if it is pure und inspired by the threefold sanctity of mind, speech and body. In this matter no objection can be raised by any wise man.
साध्यं भवेत् स्पष्टतया विशुद्धं भिन्नाः पुनः साधनधर्ममार्गाः । तद्भेदमाश्रित्य विरोधभावप्रसारकास्त्वां नहि संविदन्ति ॥૨૬॥
મુખ્ય માબત એ છે કે સાધ્ય શુદ્ધ અને સ્પષ્ટ હેાવુ જોઇએ, સાધન-માર્ગો તે હંમેશાં જુદા જુદા હાય. સાધન-માર્ગોના ભેદે પર નિરાધભાવ ફેલાવનારા, હે ભગવન્ ! તને ઓળખતા નથી. ૨૬
૨૩
Aho! Shrutgyanam