________________
[ ૨૨ ]
एकात्मवादी हि समात्मवादः स सर्वभूतैः समभाववादः | इत्थं सुधीर्भावयति श्रितोऽपि नानात्मवादं परमार्थसिद्धम् ॥ १० ॥
અનુજ્ઞાન્સ-વિભૂતિઃ
એકાત્મવાદ એટલે સમાનાત્મવાદ [બધા આત્માએ ( મૂળરૂપે ) સમાન છે એવા વાદ . આ વાદ સર્વ પ્રાણીએ સાથે સમભાવ કેળવવાના પાઠ શીખવે છે. સુન્ન જન અનેકાત્મવાદ ( જીવા જુદા જુદા છે એ વાદ )ને સિદ્ધાન્ત, જે યથાય છે, તેના અનુગામી છતાં, ઉપર કહ્યા મુજબ એકાત્મવાદની ભાવના સેવે છે. ૧૦
(10) The doctrine of Oneness of soul is not different from the doctrine of equality of souls because all souls are intrinsically qual in their real naturs (consciousness); and it enjoins eq ual and impartial treatment towards all creatures. The doctrine of plurality of souls, which is the perfect truth, is, thus, reconciled by the wise with the doctrine of non-dualism.
मुक्तस्य भूयो न भवावतारो मुक्तिव्यवस्था न भवावतारे | उत्कृष्टजन्मान उदारकर्वैर्महावतारा उदिता महान्तः
|| શ્o u
મુક્તિ પામ્યા પછી મુક્ત આત્માનું પુનઃ સંસારમાં અવતરણ થતું નથી. સ’સારમાં એનું પુનઃ અવતરણ માનવામાં મુક્તિની વ્યવસ્થા રહેશે નહિ. મહાન પુરુષોને જન્મ મહાત્ કાર્યો કરવાવડે મહાન્ ગણાય છે, અને એથી જ, ‘અવતાર’ ને અથ ‘ જન્મ ’ હાઇ તેઓ ‘ અવતારી ’ કે ‘ મહાન અવતારી’ ગણાય છે. ૧૧
(11) The souls once liberated are never born again. Other wise, Emancipation would be meaningless, if it is believed that the Emancipated have to be born again. The birth of great p30 ple derives its greatness from their great deeds. So, as incarnation means birth, great men are euphemistically and honourably called incarnations.
Aho! Shrutgyanam