________________
[૭૦]
કા-જિસિ:
स्वभावतः सत् परभावतोऽसद् व्यत्या च शक्त्या च भवेदसत् सत् । इत्थं त्वदीयं सदसत्प्रवादं निशम्य को दार्शनिको न तुध्येत् ? ॥८॥
વસ્તુ સ્વ-ભાવે (પિતાને રૂપથી) સત્ છે અને પરભાવે ( પરકીય રૂપે) અસત્ છે. ઉપાદાન કારણમાં કાર્ય વ્યક્તિરૂપે અસત્ છે અને શક્તિરૂપે સતુ છે. આમ, તારે સત્-અસતનો વાદ સાંભળી કેણ દાર્શનિક ખુશ નહિ થાય? ૮.
(8) A substance which can be predicated to exiat' ( to be 9 ) from the view-point of its own nature, can also be predicated 'pot to exist' ( to be 380) from the view-point of the nature of other substances. Also, the effect though patently not manifest is potentially present in its cause. Tbis is Thy doctrine of existence and non-existence, hearing which, what logician will not be glad at heart?
द्वैतं यथार्थ जड़-चेतनाभ्यामद्वैतमप्यात्मविकास दृष्ट्या । इत्थं द्वयं तत् पटु सङ्गमय्य शान्तस्त्वया तारक ! तद्विरोधः ॥९॥
જગતુ જડ અને ચેતન એમ બે તત્વરૂપ હોઈ “દૈતવાદ” યથાર્થ છે તેમ જ, આરાધ્ય તત્ત્વ એકમાત્ર આત્મતા હોઈ તેના (આત્માના વિકાસ સાધનની દષ્ટિએ “અદ્વૈતવાદ” પણ યથાર્થ છે, આમ, એ બન્નેની કુશલ સંગતિ કરીને, હે તારક પ્રભુ ! એમને વિરોધ તે શાન્ત કરી દીધું છે. ૯
(9) Thou hast, oh! Saviour ! put an end to controversies regarding Dualism and Non-dualism by cleverly interpreting that Dualism is logical because the universe is composed of two glements, namely, inanimate and animate, maintaining at the same time that non-dualism also is equally tenable because it is the elevation of the soul that is to be primarily attended to.
Aho ! Shrugyanam