________________
અડાન્સ-વિભૂતિઃ
[ 3 ]
(i) Oh ! Thou ! well-wisher of the world ! the lofty doctrine of gare (Syādvāda) which is also called the doctrine of અનેાન્ત, as conceived by Thee, is nothing but a faultless investigation of different view-points and reconciliation of them.
समन्वयात्मा समभावमूलं स साम्यवादाभिधयाऽपि वाच्यः । सम्प्रोच्य सिद्धान्तमिमं महान्तमाप्तेषु मुख्यो जगतो मतोऽसि ॥६॥
એ સિદ્ધાન્ત સમન્વયરૂપ હાઇ સમભાવ( ચા શમભાવ )નું મૂળ છે, એટલા માટે એને ‘ સામ્યવાદ ’ પણ કહી શકાય. આ મહાન ચિદ્ધાન્તનું' પ્રવચન કરવાથી જમના આપ્તામાં તારું મુખ્ય સ્થાન ગવાયું છે. ૬
(6) This doetrine being really ભ્રમચાવ્ ( investigation of diverse asperts or sides and reconciliation of them) is the source of equability, and may therefore be considered also 88 the doctrine of imp&rtiality or mental equilibrium ( સામ્યવાર ). By enunciating this paramount principle Thou ha at achieved the foremost place amongst authoritative friends of the world.
मूलप्रकृत्या यदिहास्ति नित्यं तदेव पर्यायवशादनित्यम् | इत्थं विवियाऽऽदधतः समाधिं विवादिनां कौशलमुत्तमं ते ॥ ७ ॥
મૂલ પ્રકૃતિ( દ્રવ્ય )થી જે નિત્ય છે તે જ પર્યાય-દૃષ્ટિએ અનિત્ય છે, (દાખલા તરીકે, ઘટ પેાતાના મૃત્તિકાદ્રશ્યથી નિત્ય છે, અને, રૂપાન્તરા થાય છે તેના હિસાબે અનિત્ય છે. ) આમ, વિવેચન કરીને વિવાદીઓનું સમાધાન કરનાર તારું કૌશલ ઉત્તમ છે. છ
(7) Thy wonderful skilfulness, Oh ! Lord! is evidensed when Thou effectest compromise between two opponents holding divergent views by stating that an object, which, from the stand-point of the substance, ok which it is made, is eternal, is also non-eternal through its modificatory changes (also called properties or qualities). २२
Aho! Shrutgyanam