________________
વીત:
[ ૨૭
(71) Violence begate counter-violence An Act of hostility lets loose & flood of such retaliatory acts. The force of non-violenos is of a type 87 supr. me that even hostile hearts many bend be. fore it.
न काप्यहो ! सवत ! दुर्विचारं स्वदुर्विचाराक्रमणं स्व एव । विश्वांगिमत्रारतिलक्षणं भोः ! अहिंसधर्म समुपाश्रयध्वम् ।। ७२ ॥
ભગવાન કહે છે એ મનુષ્ય! કેઈને માટે પણ બુરે વિચાર ન સેવશે. યાદ રાખશે કે પોતાના દુઇ વિચારે પોતાની જ ઉપર આક્રમણ કરનાર થઈ પડે છે. દુનિયાભરના પ્રાણીઓ તરફ મૈત્રીભાવ રાખે એ જ અહિંસા ધર્મ છે. એ ધર્મને તમે તમારા જીવનમાં પ્રગટ . (૭૨)
(72) Oh, never entertain an evil thought for any one. Such thought reacts upon the parson himself. Oh, men, ever observe the VON of pon-violence which consists in wholehearted love for all,
प्रियाप्रिय स्वस्य सुखासुखे स्तस्तथा परस्यापि विचिन्त्य भव्याः । भवेत सर्वत्र सुचित्तभावा नामंगलं कस्यचिदाचरेत ! ॥७३ ।।
જેમ પિતાને સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે, તેમ બીજાને પણ તેમ જ છે. એમ સમજી એ સજન! બધા પ્રાણીઓ તરફ તમારી અને ભાવના શુભ રાખે! કોઈનું પણ અમંગલ (બુ) ન કરે. (૩)
(73) Just as you like pleasure & dislike pain, so do others also. Think this and be well-wishers of all. Never think of doing ill to anyone.
हिंसन्ति लोभाच्छलयन्ति लोभात् क्लिश्नन्ति लोभारिपवान्त लोभात् । लोभी हि विस्तीर्णमनर्थमूलं तत् पापमुच्छिद्य सुखीभवेत ॥ ७४ ।।
AMO! Shrutgyanam