SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર દેવે અહિંસાનું મહાવત સંન્યાસી જીવન માટે બતાવ્યું છે, જ્યારે ગૃહસ્થો માટે અહિંસાનું અણુવ્રત જણાવ્યું છે. ગૃહસ્થ માટે પ્રરૂપાયલી અણુ” અહિંસાની મર્યાદા નિરપરાધ“સ્કૂલ” (“સ”) પ્રાણીઓનાં ઈરાદાપૂર્વક હિંસનથી વિરમવામાં છે. (રોગપચાર જેવા પ્રસંગે રોગ-જતુઓનું ઈરાદાપૂર્વક હિંસન થાય છે તેને નિષેધ એ અહિંસામાં શામિલ નથી.) (૬૯) (69) Lord Mahavira bas ordained the great or comprehensive vow of non-violence for ascetics & the small or limited one for housebolders. The latter consists in not intentionally killing innocent or unoffending animals who are traga (moving or mobile ) beings. परस्य दुःखीकरणं कषायविकारदुर्भाववशेन हिंसा।। प्रमादयोगः स्वयमेव हिंसा दुर्भाववृत्तिः पुनरुच्यते किम् ? ॥७॥ બીજાને વાર્થથી, લોભલાલચથી, ક્રોધાદિ વિકારથી અથવા મૂઢબુદ્ધિથી, ભ્રમિત ખાલથી દુઃખ આપવું એ હિંસા છે. પ્રમાદગ-પ્રમત્ત સ્થિતિઅસાવધાનતા જાતે જ હિંસા છે, તો પછી દુર્ભાવવૃત્તિ (બુરી ભાવના) માટે તે શું પૂછવું ? (૭૦) (70) To give pain to others under the influence of evil feelings such as self-interest, temptation, anger or folly, is also Hinsa (violence). Carelessness by itself amounts to violence; then what to say more of evil-mindedness, हिंसाप्रतिः प्रतिहिंसकत्वं वरेण वरस्य परंपरा च । जगत्यहिंसा- बलमुच्चकोटि विरोधिचेतांस्यपि नामयेद् यत् ॥७१।। હિંસામાંથી પ્રતિહિંસકભાવ જમે છે ધ વૈરને જન્માવે છે, એમ પરથી વિરની પરંપરા ચાલે છે. જગતમાં અહિંસાનું બળ એ ઉચ્ચ કેટિનું બળ છે, કે જે, વિધીઓનાં વિરોધી દિલને પણ નમાવે છે. (૭૧) Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy