________________
-विभूतिः
[ ૧] वनस्पतीनामशनं विहाय मांसाशनं नैव सती प्रवृत्तिः । हिंसां विना क्लेशपरां हि न स्यात् राशयोत्पादनिवन्धनं तत् ।।६७॥
વનસ્પતિને અહાર મૂકી માંસભક્ષણ કરવું એ સારી વાત નથી. હિંસા, કે જે સહેજે કલેશત્પાદનથી ભરપૂર છે, તે વગર માંસાહાર સંભવ નથી. એટલે માંસાહારની પાછળ હિંસાનું પાપ ભયંકર ભભૂકી રહ્યું હોય છે. આમ માંસાહાર ક્રૂર આશયમાંથી જન્મે છે, અને વળી ક્રૂર આશયને જન્માવે છે, ફેલાવે છે. (૬૭)
(67) To leave vegetarian food and to take to meat-diet is bad. Meat-diet which can only have its origin in cruelty and bard-heartedness and wbich further engenders hard-heartedness, is not possible without animal-slaughter which involves & lot of torture and pain.
सूक्ष्मासुमत्त्वेऽपि वनस्पतीनां न तान् विना जीवति देहधारी ! नैसर्गिक भोजनमाचरंस्तत्, जनो न दुष्येदमलीमसत्वम् ॥ ६८ ॥
વનસ્પતિમાં યદ્યપિ સુસૂદ્ધમાં પ્રાણ તત્વ (Life) છે, તથાપિ તેના આધાર વગર દેહધારી જીવી શકે નહિ. વળી, એ પ્રાકૃતિક આહાર છે, જેમાં કોઈ પ્રકારની મલિન ચીજ (લોહી, હડી વગેરે બિલકુલ નથી. માટે એ સ્વાભાવિક પવિત્ર આહાર કરતાં માણસ દૂષિત થતું નથી–ગુન્હેગાર ઠરેત નથી. (૬૮)
(68) Tnough plants bave some sort of life in them, it is impossible for men to live without the use of them. This is the natural food, and it contains no such obnoxious matter as blood, flesh, bones ect. So a man taking it, is tainted with no sid.
दिदेश वीरो महतीमहिंसां संन्यासिनां गेहवतामणुं च । संकल्पतः स्थूलशरीरभाजां निरागसां हिंसनवर्जरूपाम्
॥६९ ।
Aho! Shrugyanam