________________
વૌ-નિતિ
[૩૨] છે કે, મહાવીર જેવા ઉત્તમ આત્માઓને ચારિત્ર ગ્રહણ કરવા પૂર્વે ત્યાગનું અભ્યાસ-વિધાન કરવાની કંઈ જ જરૂર ન હોય; છતાં મુમુક્ષુઓને બધપાઠ આપવા સારુ એ મહાન્ આત્મા સ્વયં એ પ્રમાણે આચરણું કરે છે. (૫૩)
( 53 ) Though no practice might be considered imperative for great personages like Mabávir prior to their acceptance of renunciation, yet He conducted himself in this manner in order that it may serve as an instructive lesson to others.
स त्रिंशदन्दः पुरुषोत्तमोऽथ संन्यासरूपामुपयाति दीक्षाम् । सुविस्मितास्तत्समयाः परेऽपि सन्तस्तपस्तस्य विलोक्य घोरम् ॥५४॥
ત્રીશ વર્ષની ઉમ્મરે એ મહાનુભાવ સંન્યાસરૂપ ( સર્વવિરતિરૂપ) દીક્ષા અંગીકાર કરે છે. તેમને ઉગ્ર તપ જોઈ તે કાળના બીજા મોટા સાધુ-સને પણ ખૂબ અજાયબ થાય છે. (૫૪)
( 54 ) When He was thirty years of age, He became an ascetic renouncing all worldly attachments. Other great saints of His age were wonderstruck at His practice of the most terrible austerities.
मौनाश्रितो द्वादश वत्सराणि प्रायेण हित्वाऽशन-पानकं सः। उजागरो ननशरीरपादो महीमटत्यात्मविशोधमनः ॥५५॥
આત્મધમાં મગ્ન એ મહાત્મા બાર વર્ષ લગી પ્રાયઃ (મોટે ભાગે) ખાવું-પીવું મૂકી દઈ, મૌનપણે ઉજાગરા કરતો ઉઘાડે શરીરે તથા ઉઘાડે પગે પૃથ્વી પર પર્યટન કરે છે. (૧૫)
( 55 ) Deeply engrossed in the realization of the soul, He Bleeplessly roamed over the surface of the earth for twelve long
Aho 1 Shrutgyanam