SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ મા-વિભૂતિ [ ૭] મહાવીર તેને આદરપૂર્વક અસ્વીકાર કરી પિતાની દીક્ષા માટે પોતાના મોટા ભાઈને કહે છેઃ આર્ય ! મારે વ્રતાણિગ્રહ હવે પૂર્ણ થાય છે, માટે દીક્ષા સારુ મને અનુમતિ આપો ! (૪૮) ( 48 ) Vira respectfully declined the offer, and broached to him the subject of His Diksbā. 'Oh Venerable One', He said, The time-limit of my vow for sainthood having been reached, permit me now to accept the order of monks.' स आह पित्रोविरहोपरि त्वत्प्रयाणकं भावि सुदुःसहं मे । वर्षद्वयं तन्मम तोषणायाऽधिकं गृहानावस वर्धमान ! ॥४९॥ નન્દિવર્ધન જવાબ આપે છે ભાઈ! માતા-પિતાના (તાજેતરમાં થયેલા વિરહ પછી તારું પણ પ્રયાણ થાય તે એ મને બહુ દુસહ થઈ પડે, માટે મને સંતોષવાની ખાતર, ભાઈ ! બે વર્ષ વધુ ઘરમાં કેવી જાઓ. (૪૯) ( 49 ) Nandi replied, “ If you also leave me so soon after the reoent separation from our parents, it will be imposaible for me to bear it. Oh Vardhamana, for my sake stay at home for two years more.' तद्वाचमङ्गीकुरुते विनम्रोऽधिकं गृहे तिष्ठति वर्षयुग्मम् । क्रियाविशेषान् ब्रतिजीवनस्य गृहस्थवेषेऽपि समाचरन् स: ॥ મહાવીર વિનમ્રપણે પોતાના મોટા ભાઈનું કહ્યું સ્વીકારી લે છે. અને, ગૃહસ્થ-વેષભૂષામાં પણ ત્યાગી જીવનની વિશેષ બાબતેનું પાલન કરતા તેઓ બે વર્ષ વધુ ગ્રહવાસમાં રહે છે. (૫૦) Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy