________________
થા
[૨૩]
साधारणस्वार्थकृतेऽपि पिर्विमाननाचापलमाचरद्भिः। एष प्रसङ्ग परिचिन्तनीयो देवायदेवस्य महोदयस्य
॥४३ ।।
સાધારણ સ્વાર્થ માટે પણ જેઓ પિતાનાં માતા-પિતાનું અપમાન કરવાની ધૃષ્ટતા કરે છે તેમણે મહેય દેવાય? દેવ છે આ પ્રસંગ વિચારો ઘટે. (૩)
( 43 ) Those who audaciously insult their parents for mere gain should ponder over this incident in the life of Depārga of excelling brilliance.
यदीयमन्तःकरणं विरक्तमत्यन्तमुत्कं तपसे प्रयातुम् । विलम्बते प्रवाजितुं तथापि स केवलं तोषकृते स्वपित्रोः ॥४४॥
જેનું વિરક્ત અન્તઃકરણ પ્રવજ્યાના પંથે પ્રયા કરવા અત્યન્ત ઉત્કંઠિત થઈ રહ્યું છે, છતાં તે મહાન્ યુવક કેવળ પિતાનાં માતા-પિતાને સંતોષવાની ખાતર દીક્ષા લેવામાં વિલમ્બ કરે છે. (૪૪)
( 44 ) Although His mind was utterly free from all desires, and He was anxious to embrace the life of an ascetic, this great soul delayed His initiation simply in order to keep His parents contented.
परत्र मातापितरौ प्रयातोऽष्टाविंशवर्षे सति वर्धमाने । राज्याभिषेकोऽथ शिरः कियिं सिद्धार्थ -सून्योः समलङ्करोतु ॥४५॥
વર્ધમાનની અઠાવીશ વર્ષની ઉમ્મર થતાં તેમનાં માતાપિતા પરલેક સિધાવે છે. હવે રાજ્યાભિષેક કેના મસ્તકને અલંકૃત કરે? બે ભાઈઓમાંથી કેન થાય? (૪૫)
Ahol Shrutgyanam