________________
થી-વિભૂતિઃ
[ ૧૩ ]
( 87 ) Let me first administer that medicine to myself and fully get my spiritual health restored to me; and after that I shall show that tried beneficial medicine to the world. He got Himself engrossed in reflection of this sort.
दीक्षामाप्तुं कुरुते स्म पित्रोराजीविताद् गर्भपदे प्रतिज्ञाम् । खेदाकुलभूततया स्वगर्भ स्थैर्येण मातुः स विवेकशाली ॥ ३८ ॥
મહાવીર ગર્ભાવાસમાં સ્થિર થવાથી તેમનાં માતાજીને અનિર્દેશકા આવવાથી તે બહુ ખેદાકુલ થયાં હતાં, એથી એ વિવેકશાલી પુરુષ માતા-પિતા જીવન્ત હાય ત્યાં સુધી દીક્ષા નહિ ગ્રહણ કરવાની, ગર્ભાવસ્થામાં જ પ્રતિજ્ઞા કરી હતી. (૩૮)
( 38 ) As Mahāvārā remained motionless in the womb His mother was plunged in sorrow. This led the wise Vīra to take a row, while in embryo, not to renounce the world so long s His parents should live.
स चिन्तयामास तदोज्ज्वलात्मा शुश्रूषमाणस्य गुरू इमौ मे । ग्रहानुषित्वा क्रमयोगतोऽन्ते सम्पत्स्यते न्याय्यतया तपोऽपि ॥ ३९ ॥
તે પવિત્ર આત્માએ તે વખતે ચિન્તવેલું કે-મારાં આ માતાપિતાની ઘરમાં રહી સેવાશુશ્રુષા કરતાં અન્તે અનુક્રમે પત્રિજ્યા પણ મને ન્યાયસર સાંપડશે, (૩૯)
(39) That great and noble soul refleoted that, serving His parents in the home, will prove a proper and judicious prelude to His eventual Diksha by gradual degrees.
समग्रपापक्षपण स्वरूपा, दीक्षा मता निर्मलभावयोगा । अत्यन्तसन्ताप-विधायकस्य पित्रोर्न सा न्यायसमन्विता स्यात् ||४०||
Aho! Shrutgyanam