SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ - સિ: [ ૨૨૨] पदं जनन्या महनीयमाघमाराधनीयः प्रथमः स देवः । कर्तव्यभूतामिति मातृभक्तिमसौ विधत्ते कियदनकोटिम् ! ॥ ४ ॥ માતાનું સ્થાન પ્રથમ પૂજ્ય છે. એ પ્રથમ આરાધના કરવા એગ્ય દેવ છે. એ માટે “વર્ધમાન” કર્તવ્યભૂત માતૃભક્તિ કેટલી ઊંચી હદની બજાવે છે! (૪) (4) The mother is given the highest place; the mother is to be adored as the first deity. Thus Vardbu māna, in token of respect towards His mother, performed His duties in a manner scarcely surpassed by any." खेदो जनन्या मम कोऽपि मा भूद् इति स्थिरीमावमवाप्य गर्ने । स मातृभक्तेरनुशास्ति पाठं स्वयं समाचर्य महत्तमां ताम् ॥ ५ ॥ મારાં માતાજીને કોઈ પ્રકારનું દુઃખ ન થાય એ ઈરાદે ગર્ભમાં સ્થિર થઈને–પતાનું હાલવું-ચાલવું બંધ કરીને મે મહાનુભાવ માતૃભક્તિને પાઠ શિખવે છે-વય એ વસ્તુને પિતે આચરણમાં મૂકીને શિખવે છે. (૫) (5) In order to save His mother pain, He stayed motionless in the womb, and thus taught the art of filial devotion after having practised this great art Himself, स शैशवेऽप्यद्भुतनिर्भयत्वः क्रीडन् वयस्यैः सह बालवीरः । विलोकते भीषणमन्यदाऽहिं क्षिपत्यमुं रज्जुवदन्यतो द्राक् ॥६॥ બાલવમાં પણ અભુત નિર્ભયતા ધરાવનાર એ બાલ-વીર પિતાના ગઠીયાઓ સાથે રમત રમતાં એક દિવસે એક ભયંકર ભુજંગ દેખે છે, અને તુરત જ તેને દોરડીની જેમ પકડી અલગ ફેંકી દે છે. (૯) Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy