________________
વિષય-પરિચય
૧ ગ્રન્થમાં અહંન, સિદ્ધ વગેરે નવ પદેની સમજ છે. ૨ ગ્રન્થમાં જીવનને અમૃતરૂપ બાધ છે. ૩ ગ્રન્થમાં જીવનને હિતાવહ જ્ઞાન છે. ૪ ગ્રન્થમાં જીવનની ભૂમિ તરીકે બ્રહ્મચર્ય અને વીર્યરક્ષા બાબત શિક્ષા છે. ૫ ગ્રન્થમાં શ્રીમહાવીર દેવનું જીવન અને તેમને પ્રવચનમાર છે. ( 2થમાં જૈન દર્શનની શ્રેષ્ઠ વિમતિ તરીકે ગણાતી અનેકાન્તદષ્ટિનું
(સ્યાદ્વાદનું) અવલોકન છે. ૭ ગ્રન્થમાં ભગવાન આગળ ભક્તનું આક્રન્દન છે. ૮ ગ્રન્થમાં જીવનના પાઠેને સાર છે
૯ ગ્રન્થમાં ભક્તનું ગીત છે. ૧૦ ગ્રન્થમાં ત્રણ સંસ્કૃત પત્ર છે, જેમાં પહેલો પત્ર વિદ્યાર્થી જીવનની રૂપ
રેખા બતાવે છે, બીજે શેકાને આશ્વાસનરૂપ છે અને ત્રીજે આત્મ
હિતને ઉપદેશ કરે છે. ૧૧ ગ્રન્થમાં સ્વત ગુરુદેવ શ્રી વિજયધર્મસૂરિજી મહારાજને અંજલિ છે. ૧૨ છેલો ગ્રન્થ અધ્યાત્મતવાલેક છે, જેનાં આઠ પ્રકરણે આ છે
પહેલું પ્રકરણ-પોષ” છે, જેમાં સામાન્ય આધ્યાત્મિક પ્રેરણા છે. બીજું પ્રકરણ-પૂર્વના છે, જેમાં આયાત્મિક વિકાસ માટેની પૂર્વ
ભૂમિરૂપ બાબતો નિર્દિષ્ટ છે. ત્રીજું પ્રકરણ-rણાયો છે, જેમાં કેગનાં યમ, નિયમ, આસન,
પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ આઠ અંગે તેમ જ ગની મિત્રા” આદિ આઠ દષ્ટિએ બતાવ્યાં છે, અને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ યમો ઉપર ઉપદેશ છે,
Ahol Shrutgyanam