________________
ગ્રન્થસંગ્રહ-પરિચય મારા અત્યારસુધીમાં જુદા જુદા વખતે રચેલા સંસ્કૃત ગ્રન્થ માને ઘણે ભાગ આ સંગ્રહમાં આપવામાં આવ્યો છે-ગૂજરાતી અને અંગ્રેજી અર્થ તથા પ્રસ્તાવનાઓ સાથે, દરેક ગ્રન્થની સાથેનું ગૂજરાતી મારું છે અને અંગ્રેજી જુદા જુદા સજજન મહાશયનું છે. જે જે ગ્રન્થનું અંગ્રેજી જેમનું જેમનું છે તેમનું નામ તે તે ગ્રથના પ્રારંભમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. અને કો ગ્રન્થ કઈ સાલમાં પ્રકાશ પામે પણ તે તે ગ્રન્થના પ્રારંભમાં (નામોદ્દેશ પત્રમાં જણાવવામાં આવ્યું છે. આ પુસ્તકમાં સંગૃહીત ગ્રંથે નીચે પ્રમાણે છેગ્રથનામ
પૃષાંક १ महात्मविभूतिः २ जीवनामृतम् ३ जीवन-हितम् ४ जीवन-भूमिः ५ वीर-विभूतिः ६ अनेकान्तविभूतिः ७ दीनाक्रन्दनम् ८ जीवनपाठोपनिषद् ९ मक्त-गीतम १० संस्कृतपत्राणि
२५९ (१) विद्यार्थिजीवनरश्मिः (२) आश्वासन
(३) आत्महितोपदेशः ११ श्रीविजयधर्मसूरिश्लोकाञ्जलिः
२९४ १२ अध्यात्मतत्वालोकः १३ प्रकीर्णकम्
(१) संस्कृतपत्रम् (२) उपदेशसारः (३) अन्तर्वेदना (४) मंगल- प्रार्थना
Aho! Shrutgyanam