SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ કિ C==== નાનકમા કૃતજ્ઞતાદગાર ક અત્યાર સુધીમાં મારી જે સંસ્કૃત કૃતિઓ પ્રકાશિત થઈ છે તેમની ઘણીને આ સંગ્રહમાં સંગ્રહ કરમાં બાગે છે, જેને ગૃજરાતી અંગ્રેજી અનુવાદ વગેરે સાથે આ શહરૂપે પ્રકાશમાં મૂકીને પાટણની સુનામધેય કીહેમચન્દ્રાચાર્ય ન સભા એ મને જે પ્રમોદ અને પ્રેત્સાહન આપ્યાં છે તેને અહીં ઉલ્લેખ કરીને હર્ષત થાઉં છું આ સંગ્રહને બધા પ્રફ સમગ્રરૂપે એકથી વધુ વખત મેં તો જોયાં જ છે, પણું, પાટણનિવાસી સકસ્થ મણલાલ દોલતચંદ શાહ બી.એ., એલ.એલ.બી, રિટાયર્ડ એસિસ્ટન્ટ જજ, વડોદરા સ્ટેટ, તેઓ એ પણ મારી સાથે જ સાથે બધાં પ્રફ જોયાં છે અને આ સંગ્રહ અંગ્રેજી વિભાગના-ડાં સ્થાને બાદ કરતાં –બહુ મોટા ભાગે એમની કસાયેલી કલમનાં ટાંકણાં ખાઈ ખાઈને વાચકસમક્ષ ઉપસ્થિત થતું વર્તમાન રૂપ પ્રાપ્ત કર્યું છે. અંગ્રેજીને સુધારી વિશદ કરવામાં એ મહાશયે જે રસ લીધે છે તે એ જ્ઞાનકિ, બુદ્ધિમાન, વિદ્વાન, સ્વાધ્યાયપરાયણ ગૃહસ્થને રાનપાસનારૂપ સ્તુતિપા ! તપ કહી શકાય. આ સભાના પ્રાણસમાં માનનીય મનિવમહાદય શ્રીમાન્ ભેગીલાલ ચુનીલાલ કાપડીયા ભાઈ આ સંગ્રહના પ્રકાશનમાં આર્થિક સહાયતા મેળવવા ગ્ય તત્પરતા જે ન બતાવી શકયા હોત તો આ સંગ્રહ આ વખતે પ્રગટ થાય છે તે ન થાત. સભાના સંચાલનમાં અને તેને વિકસાવવામાં ક્રિયાશીલ ઉત્સાહને જે એકધારો સ્રોત એ ગૃહસ્થમહાદયને વા કરે છે તે તુત્ય અને અભિનન્દનીય ઉદાહરણરૂપ છે. યાયવિજય આષાઢ-પોર્ણમાસી, વિ. સં. ૨૦૦૫, પાટણ (ગુજરાત) | Aho I Shrugyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy