SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથું પ્રકરણ : છે, જેમાં કોધ, અભિમાન, દંભ અને લાભ એ કષાચાને દૂર કરવાની શિખામણ છે. પાંચમું પ્રકરણ –ાન-સામગ્રી' છે, જેમાં ઇન્દ્રિયજય, મનશુદ્ધિ અને સમતા ઉપર ઉપદેશ છે અને ભાવનાઓનું દિગ્દર્શન છે. છઠ્ઠ પ્રકરણ-ચાઉસિડ છે, જેમાં ધ્યાનનું કથન છે. સાતમું પ્રકરણ ' છે, જેમાં કેગના ભિન્ન ભિન્ન રીતિના પ્રકારે બતાવ્યા છે. આઠમું (છેલ્લું) પ્રકરણ ૩ત્ર છે, જેમાં જીવનનું ભલું થાય એવો સર્વસામાન્ય સરળ, સુગમ સને પરેશ કરવામાં આવ્યે છે અયામતવાલોક' ગ્રન્થ પછી “શી ” અવે છે, જેમાં એક સજજન ઉપર મારો સંસ્કૃત પત્ર છે. એ પછી “: આવે છે, જેમાં ઉપદેશનો અન્તિમ સારાંશ છે. એ પછી છેલ્લે સર્વેના અને “મફપ્રાર્થના રજા થઈ આ સંગ્રહગ્રન્થ સમાપ્ત થાય છે. આ પ્રમાણે જ્ઞાનોપદેશનાં વહેણ આમાં પથરાયેલાં હોઈ આ પુસ્તકનું (સંગ્રહનું) નામ પુષિરા વા' રાખવામાં આવ્યું છે. ખરી રીતે તો મારા પિતાના શોખની આ સવતી છે, કિ બીજાઓને પણ ચાખવાની તક મળે એ માટે એક થાળીમાં બધી ભેગી કરી મૂકવામાં આવી છે. વાચકને ગામશે તે વિશેષ આનન્દ, -ન્યાયવિજય Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy