SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ जीवनभूमिः loE જે શ્રીમાન કે જે વિદ્વાન હતવીય છે. અને અંતએવ વિષ્ણુ સ્થિતિમાં રહે છે તેને-તે શ્રીમાને તેની લક્ષ્મી અને તે વિદ્વાનને તેની સરસ્વતી ( વિદ્યા ) આનન્દ આપી શકે તેમ નથી, સુખી કરવા સમર્થ નથી. ( જ્યાં શરીરના ‘રાજા’ રહેસાઇ ગયે! હાય ત્યાં સુખ કર્યાંથી મળે ? ત્યાં ધનના ઢગલામાં પણ શું સુખ હાથ ? અને પોતાની પડિતાઇ કે પ્રેસરીમાંથી પણ શું સુખ ટપકે?) ૩૦ ( 30 ) The wealth of the wealthy or the learning of the learned, who are imbecile and consequently disconsolate, cannot give pleasure to either. वीर्य जीवनसर्वस्वं तद्रक्षायै प्रवत्स्र्यति । यावच्शीघ्रं जनस्तावज्जीवनानन्द मेष्यति વીય જીવનનું સર્વીસ્વ છે, તેને સંભાળી રાખવા માશુસ જેટલે જલદી તત્પર થશે, તેટલા સુખી થશે-તેટલે જીવનને આનન્દ તેને મળશે. ( તેને સંભાળી રાખવા માટે કુસ`ગ અને મેહક સંયેાગથી છેટા રહેવાનું ધ્યાનમાં રાખવુ જોઈએ, આહાર-વિહારનુ' ઔ{ચત્ય પણ જાળવવુ જોઇએ અને ખુરા વિચારાને મનમાં પેસવા ન દેવા જોઇએ. વિવેક અને નિશ્ચલખલ હશે તે મધુ પૂર પડશે. ૩૧. (31) Vigour is the essence of life. The sooner A man is ready to preserve it, the happier he becomes to enjoy the lease of life. स्ववीयरक्षां सविवेकसंगां ૫ ૩૨ || समाश्रितं नाम मनःप्रसादम् । स्पष्टं सुखं यः परिवेद भोक्तुं सज्ञः कृतार्थः सुभगंभविष्णुः Aho! Shrutgyanam ॥ ૨ ॥ મનઃપ્રસાદ (માનસિક પ્રસન્નતા ) એ જ સુખ છે. એ વિવેષ્ટિ અને
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy