SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ શામૂરિ જીવનશક્તિનું સુવિચાર અને ધૈર્યથી જેમ જેમ રક્ષણ કરાય છે, તેમ તેમ કમશીલ (ઉદ્યમરસિક) થવાય છે, અને તેમ તેમ મનઃપ્રસાદ (માનસિક પ્રસન્નતા) સાંપડે છે. ર૭ ( 27 ) The more & man preserves bis vitality by prudence and patience, the more energetic pwer and tranquility or Berenity he acquires. अपि नूतनतारुण्या रंस्यन्ते यावदल्पकम् । देहं संरक्ष्य भाक्ष्यन्ते तावदेव सुखं बहु ॥२८॥ નવયુવાને પણ જેટલું ઓછું રમશે (કામભૂમિ પર , તેટલા વધારે સુખી થશે-પોતાના શરીરને સંરક્ષીને. ૨૮ ( 28 ) The less the youth play on the ground of pafsion, the happier they become by reason of the protection of their body दुःसंस्कारं मनोऽमित्रा सृजन्नुद्वेगसन्ततिम् । सुसंस्कारं मनो मित्रं वदन्तःप्रसाद-शम् ॥२९ ।। દુસંસ્કારી મન એ શત્રુ છે, જે, માણસને ઉદ્વેગની પરંપરામાં પટક્યા કરે છે, જ્યારે સુસંસ્કારી મન આત્મપ્રસાદના સુખને બક્ષનાર મિત્ર છે. ૨૯ ( 89 ) An ill-tempered mind is one's enemy by begetting the offspring of uueasiness, while & well-tempered mind is one's friend by begetting the pleasure of self-satisfaction. न श्रीमन्तं तदीया श्रीन विद्वांसं सरस्वती । प्रसादयितुमीशीत हतवीर्य विषादिनम् Ahol Shrutyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy