________________
જીવનમૂરિ વીર્યરક્ષા એ ઉભયના સંગમ પર આધાર રાખે છે. આ સ્પષ્ટ અને સુંદર સુખ જે ભેગવી જાણે છે તે જ ખરી રીતે જ્ઞાતા છે, કૃતાર્થ છે અને સૌભાગ્યવાન છે. ૩૨.
(32) The cheerfulness of mind is itself happiness. It is de pendent on the union of preservation of vitality and prudence. He, who realises this happiness, is verily wise and fortunate having all his desires fulfilled.
__ इति जीवन-भूमिः समाप्ता
MERGING BIRØDKNYGONG
(૧) પિતાનું જીવન બનાવવું કે બગાડવું પિતાના હાથમાં છે.
(૨) અભ્યદયનાં સાધન બધાં તને હસ્તગત છે. છે. (૩) તું અહીં વિકાસ સાધવા આવ્યો છે, પછી દુર્ગતિના ચીલે 9 કેમ ચાલે છે? (૪) જીવનનો ઉદ્દેશ સમજ! જીવનકળા શીખ! બુરી ને અસાર
પ્રવૃત્તિઓમાં તારા જીવનને પગદેળ માં ! (૫) વાસના પર અંકુશ રાખવાના અને વિમોહક સંગથી દૂર
રહેવાના સંકલ્પમાં અડગ રહીશ તે હટી જીત મેળવીશ,
સુખને શાતિને સ્વામી બનીશ. (૬) દ્વેષ, દ્રોહ, ઉદ્ધતાઈ જેવા દેશે ઈશ્વરના માનની ખાતર અથવા
મનુષ્યતાની ખાતર ખંખેરી નાંખ! નમ્ર અને શીલવાન બની
અને સવને સુહુર્દ બનવાની શુભાકાંક્ષાનાં પૂર વહેતાં રાખ! (૭) બ્રાહ્મણ વગેરે એ મનુષ્યના ભેદ નથી, પણ કર્મ યા જીવિકાના
ભેદે છે, અને જુદા જુદા ધર્મો (સંપ્રદાય ) એ જીવનપાઠનાં શિક્ષણુલો છે એમ સમજવું જેટલું સાચું અને સુન્દર છે, તેટલું જ મનુષ્યસમાજને માટે હિતાવહ અને કલ્યાણકારક છે.
–ન્યાયવિજય.
Ahol Shrutgyanam