________________
[ ૨૦૨]
શીયન-મૂતિઃ
વગરની ધારણા અને કલ્પના જાગ્યા કરે છે, મીક અને ફ્યુડટ હાજર જ હાય છે, વિચારની સ્થિરતા રહેતી નથી, પ્રકૃતિ ઉતાવળી અની જાય છે, સ્વભાવ ચીડિયે અની જાય છે, તૃપ્તિ મળતી નથી, સહનશીલતા હૈાતી નથી, મન ઉપર અકારણ ઉદ્વેગ રહે છે, અને સાખતમાં કે એકાન્તમાં કયાંય શાન્તિ શેાધી મળતી નથી. વીયના કચ્ચરઘાણ વાળવાના પરિણામે આવા રાગો ઉત્પન્ન થઇ માણુસને દુઃખી ખનાવે છે.૧૫-૧૭
and
( 15-17 ) The lowness of vitality causes the brain to waver, upsets the mind by confusing the thoughts, causes anger affliction to burst forth, renders the mind suspicious, dubious and doubtful, gives rise to disorderly fancies and whims, engen. ders fear and fright, disturbs the steadiness of thoughts, renders the nature rash and peevish, drives away satisfaction, banishes endurance, causes a vague uneasiness of the heart and the man secures no peace of mind either in society or in seclusion. The useless waste of vitality ultimately begets such diseases and makes the man miserable.
इत्थं दुःखायते दीनो हतजीवनशक्तिकः । सुखसाधनयोगेsपि स्वजने वत्सलेऽपि च
૫ ૬૮ {
આમ, પેાતાની જીવનશક્તિ જેણે હણી નાંખી છે એવે માણસ સુખનાં સાધના હોવા છતાં અને કૌટુમિક વાત્સલ્ય વચ્ચે રહેવા છતાં દીન રહે છે અને દુઃખી જીવન જીવે છે. ૧૮
( 18 ) The man who has wated his vitality, is poor snd leads a miserable life though possessed of other means of happiness and bred up in the midst of family love.
आरभ्य शैशवादेव प्रजास्तादृक् सुशिक्षण: ।
संस्कार्या यद् भवेत् तासां जीवनज्योतिरुद्गमि ॥ १९ ॥
Aho! Shrutgyanam