SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ -~ બાલ અવસ્થાથી જ પ્રજામાં એવું સારું શિક્ષણ રેડાવું જોઈએ, એવા સંસ્કાર નંખાવા જોઈએ કે તેમની જીવન જ્યોત ઉત્તરોત્તર વિકાસગામી બને. ૧૯ ( 19 ) From the very childhood children must be instructed and imbued with such notions that their life muy prograssively advance along the path to elevation. वीर्यहानिपरीणामान् जातान् दृष्ट्वाऽपि मानवः । यतेत रक्षितुं तच्चेत् स्वस्ति तस्मै तदाद्यपि ॥२०॥ વીર્યહાનિથી ઉદ્ભવેલાં સ્પષ્ટ પરિણામે જોયા પછી પણ માણસ વીર્યરક્ષણમાં જો સાવધ બને, તે ત્યારથી પણ તેનું ભલું છે, ત્યાર થી પણ તેનું કુશલ છે. (“જાગ્યા ત્યાંથી સવાર.”) ૨૦ ( 20 ) If a man, even after experiencing the evil effects of the waste of vitality, strives to be particular in the preservation of bis vigour, he does reap the benefits thereof even from that time. It is never too late to mend.') शुक्ररक्षी प्रतीयात् स्वं भाग्यं विदधतं निजम् । द्रव्यरूपमुपान्तमुल्लसन्तं पुनर्हदि ॥ २१ ॥ શુકરક્ષક માણસને એમ લાગ્યા વિના નહિ રહે કે જાણે એ પોતે પોતાનું ભાગ્ય ઘડી રહ્યો છે અને પ્રશસ્ત દ્રવ્યનું ઉપાર્જન કરી રહ્યો છે, તેમ જ એ પિતાને હૃદયમાં ઉલ્લાસ પામતો જશે. ૨૧ (21) The man who preserves his vitality cannot help feeling that he bimself is moulding his own fortune and is boarding up the most precious thiog or great wealth; and he will be conscious of self-satisfaction and mental joy. Aho! Shrugyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy