________________
ગોવા-જૂનિક
[૨૨] વિયત્રદ્ધિવાળો મહાભાગ વિવેકવિકાસના બળે મન પસાદનું દેવદુલભ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે.૧૩
(13) That fortunate being-the fountain of vigour-attaitis, by the force of prudence, the great happiness of mental cheer. fulness or serenity bardly enjoyed by gods.
प्रसन्नहृदयो लोकम्पृणवागार्यवर्तनः । विवेकोज्ज्वलवीर्येण निर्मितो भाग्यवान् सुस्ती ॥१४॥
વિવેકભૂષિત વીર્ય માણસને પ્રસન્ન-હૃદય, લેકને પ્રીતિ ઊપજે એવી વાણીને પ્રસ્તા અને આર્ય વર્તનવાળો બનાવી સુખી બનાવે છે, અને સાથે જ ભાગ્યવાન પણ બનાવે છે. ૧૪
( 14 ) Vitality enriched with discrimination renders a man cheerful, sweet-speaking and well-behaved and hence happy, and fortunate as well.
वीर्यस्य निर्बलीभावे भवेन्मस्तिष्कमस्थिरम् । विकल्पवीचिसम्बाध आशुकोपोपतापता ॥१५॥ साशंकत्वमसम्बद्धधारणा भयकम्प्रता। विचाराऽस्थिरता तूर्णिस्तृप्तिरसहिष्णुता કાળાન્તઃ શાન્તિા સંજે ૪ ના. समुत्पद्येदृशो रोगाः परिक्तिश्नन्ति मानुषम् ॥ १७ ॥
(ત્રિવિ )
વિર્યની નિર્બલ દશામાં મસ્તિષ્કની હાલત ડામાડોલ બને છે, વિકલપના આક્રમણકારી તરંગોથી મન પીડાયલું રહે છે, વાતવાતમાં ક્રોધ અને સન્તા૫ ભભૂકી ઊઠે છે, ચિત્ત વહેમી, શંકાશીલ અને સન્દિગ્ધ બન્યું રહે છે, મેળ
Ahol Shrugyanam