________________
[१०० ]
विवेकचक्षुषो वीर्यशालिनः श्रमजीविनः । निर्धनस्यापि यत सौख्यं न तद् राज्ञोऽप्यनीदृशः ॥ १० ॥
ગરીબ શ્રમજીવી પણ જો વી`સમ્પન્ન હોય અને સાથે જ વિવેકી હાય, તે એ જેવા સુખી છે, એવા સુખી રાજા ( જે એવા નથી તે ) પણ નથી. ૧૦
जीवन-भूमिः
(10) Even a self-exerting poor man, if possessed of vigour coupled with discreetness, is much happier than a king (not equally so).
असारेऽपीह संसारे ख्याते संक्लेशसागरे । प्रत्यक्ष सुखमाकांक्षेद् यदि स्वर्ग स्वसन्निधौ
अमूल्यतत्वभूतस्य कुर्याद् बीजस्य रक्षणम् । मनप्रसादमूलं हि तद् विवेकसहायकम् ||१२|| ( युग्मम् )
॥ ११ ॥
આ અસાર અને દુ:ખસાગર કહેવાતા સંસારમાં પણ માણસ પેાતાની સમીપમાં પ્રત્યક્ષ સુખવાળુ સ્વગ ને સવા ચાહતા હોય તે તેણે અમૂલ્ય તત્ત્વભૂત વીયનું રક્ષણ કરવું જોઈએ. એ જ વિવેકસમ્પન્ન હૈાતાં માનસિક પ્રસાદનુ મૂલ છે. ૧૧-૧૨
बीर्यऋद्धो महाभागो विवेकेन विकासिना । प्रसादसुभगं चेतो लभते देवदुर्लभम्
( 11-12 ) Even in this insipid world ( Samsara ) which is described as an ocean of miseries, a man if he wishes to create a blissful paradise for him just here, should preserve his invaluable fountain of vitality which is the very source of mental happiness when associated with discretion.
Aho! Shrutgyanam
॥ १३ ॥