________________
પન્થની પાછળ સંકુચિત સાંપ્રદાયિક વાતાવરણ વધારે ફેલાયેલું હોય છે. એનું જ એ પરિણામ આવે છે કે, સુખ-શાન્તિને સાચો પ્રચાર કરવાનું એક બાજુ રહી જાય છે, અને સાંપ્રદાયિક સંકુચિત દષ્ટિને લીધે મજહબી વ્યાહમાં પડી જઈ મજહબી મહિમાને વધારવાના કામમાં ખેંચી જવામાં આવે છે. આવી સ્થિતિ જ્યાં પ્રવર્તતી હોય, તે ધર્મોથી જગતને ખરી સુખ-શાનિત સાંપડવી અશકય છે. આવી મને દશાવાળા ધર્મ કે સંપ્રદાયે જેટલા વધારે સંખ્યામાં હોય, તેટલી વધારે, દુનિયાને, શાનિત નહિ, પણ અશાન્તિ સાંપડે એ ખુલ્લું છે.
લોકોમાં વાસ્તવિક જ્ઞાન-શિક્ષણ બહુ ઓછું છે; અને ધર્મના ઠેકેદાર ” ભેળી પ્રજાની અજ્ઞાન દશાને ગેરલાભ લઇ પિતાની જેઠકમી સત્તાના વિભવનો ભોગવટે સાચવી રાખવા તે ભોળાઓને પિતાના સંપ્રદાયના સાંકડા ઓરડા” માં જ પૂરી રાખવાના પ્રયત્ન સેવી રહ્યા હોય છે. જગતમાં સુધારા જેમ પંડિતએ કર્યા છે તેમ બગાડી પણ તેમનાથી થયા છે. થોડી ઘણુ પંડિતાઈના બળ પર પોતાના “વાડા ના માણસને ઓછભેળવી-હેકાવીને તેમને તેમાં ને તેમાં જ ગોંધી રાખવાની તેમની મદશા હોય છે. એટલે આવા “પંડિત ” યા ધર્મના ટેકેદારો ” થી પ્રજાના આધ્યાત્મિક વિકાસનાં દ્વાર રૂંધાઈ જાય છે. ધર્મના ટેકેદાર"ની આવી સંકુચિત મનોવૃત્તિઓ, વિવેકહીન સ્થિતિચુસ્ત મનેદશાએ અને સ્વાર્થપૂર્ણ વાસનાઓ જ ધર્મ-જગતમાં બખેડા વધારી મૂકે છે અને પ્રજામાં અશાતિને ઊકળાટ ફેલાવે છે. આના પરિણામે એ બને છે કે, ભાવનાવાદી વર્ગ ઉશ્કેરાઈ જાય છે. તેમને “ધર્મસંસ્થા” તરફ ચીઢ ચડે છે અને તેમનાં ઊકળી ગયેલાં માનસ ધર્મને જ દુનિયાની અશાન્તિ અને દુર્ગતિનું મૂળ સમજવા લાગે છે. રૂસમાં લેનિને કહ્યું હતું કે, “ધર્મ લોકોને માટે અફીણ સમાન છે. ધર્મ દ્વારા મનુષ્યસમાજ પર ઘેર આધ્યાત્મિક અત્યાચાર થાય છે અને અનિષ્ટ ફેલાય છે. હિન્દુઓનું રાજ્ય હતું ત્યારે એક વખતે તેમણે ધર્મના ઝનૂની નશામાં બૌદ્ધો પર ત્રાસ વર્તાવવામાં મજા ભોગવી હતી. બૌદ્ધોએ પોતાના બળના આવેશમાં ક્રૂરતા ધારણ કરી હતી ઔરંગઝેબના ધર્મઝનૂને ગુરુ ગોવિન્દસિંહના બે સુકુમાર બાળકોને જીવતા જ દીવાલમાં ચણી દીધા હતા. સન ૧૫૫૫ માં ઇંગ્લેડની શાસિકા મેરી, જે ઈસાઈ ધર્મના પુરાણ ઉસૂલને માનવાવાળી કેથલિક હતી, તેણીએ ધર્મઝનુનના ઘોર આવેશમાં પરિવર્તનવાદી પેટેસ્ટેન્ટને ધર્મદ્રહી સમજી લુથર, રોજર્સ, ફેરાર, દેનમર, લૅટિમર તથા રિડલે વગેરે મુખ્ય મુખ્ય પ્રોટેસ્ટેન્ટ નેતાઓને ધગધગતી આગમાં હેમાવી
Ahol Shrutgyanam