________________
પ્રસ્તાવના
આ પુસ્તિકાનું પ્રથમ પ્રકરણ ધર્મની સાર્વભૌમતા સમજાવે છે, બીજુ, પ્રગતિની દિશામાં પ્રબંધન કરે છે અને ત્રીજુ, કર્મભૂમિના મેદાનમાં મૂકી પડવાની પ્રેરણા રેડે છે.
વિષય સંક્ષિપ્ત પણ સ્પષ્ટ છે, અને સ્થળ બહુ ટૂંકું છે, એટલે અહીં પ્રસ્તાવનાને અવકાશ મળવાનું રહે તે નહિ. એમ છતાં, ધમની સાર્વભૌમતા પર, કે જે આ પુસ્તિકા પ્રથમ અંશને વિષય છે, કંઈક વિવેચન, ઔચિત્યનું અતિક્રમણ ન થવા દઈને જે અહીં અપાય તે તેટલા પૂરતું પણ વાચન અસંગત કે અઘટિત ન થતાં ઉપયત થશે, અને સાથે જ, પ્રસ્તાવનાની રીત પણ જળવાશે એમ વિચાર આવ્યા, જેના પરિણામે, વાચક પુસ્તિકામાં પ્રવેશ કરે તે અગાઉ તેને આ પ્રારતાવિક અવતરણ પણ મળી રહે છે. અરતુ.
એ વાત ખુલી જ છે કે મનુષ્ય માત્રને, પ્રાણી માત્રને સુખ જોઈએ છે. એ જ તેનું એક માત્ર મુખ્ય અને અતિમ ધ્યેય છે. એની પ્રાપ્તિની ભાવનામાંથી ધર્મભાવના જાગતિ થઈ છે. દુનિયાના સર્વ ધર્મો જગતને સુખ આપવા માટે પિતાનું અસ્તિત્વ બતાવી રહ્યા છે. દરેક ધર્મ તેની ઉપાસના કરવામાં સુખશાન્તિને લાભ થવાનું ઉદ્દઘોષે છે. આમ છતાં આપણે સ્પષ્ટ જોઈ એ છીએ કે ધર્મના ઝઘડાઓએ દુનિયાનું વાતાવરણ કેવું પેળી મૂકયું છે. વિચાર કરવાની વાત છે કે સુખ–શાન્તિના ઉદરો નકળેલા યા પ્રસરેલા ધર્મ–માગોથી દુનિયાની સુખ-શાન્તિમાં વધારો થવે જોઈએ કે ઘટાડો થવે જઈ એ? એક સંસ્થાને જે ઉદેશ હોય તે એક સંસ્થાથી જેટલે સધાય, તેના કરતાં તે ઉદ્દેશવાળી અનેક સંસ્થાઓથી તે વધારે સધાય એ ખુલ્લું છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, સુખ-શાન્તિને પ્રચાર કરવા નીકળેલા ધર્મના આટઆટલા પાથી સુખ-શાન્તિને બદલે આટલું કલેશ-વાતાવરણ કેમ? શાન્તિપ્રચારને બદલે આટલે અશાન્તિપ્રચાર કેમ? ઊંડું તપાસતાં જોઈ શકાશે કે, સુખશાતિના પ્રચારની પવિત્ર ભાવના કરતાં, યમ–
Ahol Shrutgyanam