________________
[ ६२ ]
मतभेदे मनोभेदो नहि सौजन्यलक्षणम् । सौमनस्यं विपक्षेऽपि विवेकिचरितोचितम्
॥ १४ ॥
મતભેદના કારણે મનોભેદ કરવા એ સૌજન્ય ન ગણાય. મતભિન્નતાવાળા સાથે પશુ સૌમનસ્ય રાખવુ એ જ વિવેકાચિત આચરણ છે. (૧૪)
( 14 ) It is not a sign of goodness to be adverse towards a holder of different views. The wise maintain their noble-mindedness even towards the opponent.
ईश्वर-भक्तिः ।
प्रसीदति जगन्नाथे प्रसीदन्ति श्रियोऽखिलाः । अप्रसन्ने पुनस्तस्मिन्नन्धकारमयं जगत्
जीवनामृतम्
પરમેશ્વર પ્રસન્ન થતાં બધી લક્ષ્મી પ્રસન્ન થાય છે, જ્યારે તેની અપ્રસન્ન દશામાં જગત્ અન્ધકારમય બને છે. ( ૧૫ )
सर्वां चिन्तामपाकृत्य भक्तियोगप्रयोगतः । तमेव जगदीशानं प्रसादयितुमर्हसि
॥ १५ ॥
God-Worship
(15) When the Lord of the universe is pleased with a person, all riches too are pleased with him; and on His being displeased, the world appears full of darkness (distress) to him.
॥ १६ ॥
તમામ ચિન્તાને દૂર કર. તુ' એ પરમ પ્રભુને પ્રસન્ન કરી શકે છે-ભક્તિयोगना प्रयोगे. (१६ )
Aho! Shrutgyanam
(16) Give up all your anxieties. You can please the Supreme by the practice of devotional worship of Him,