________________
जीवनामृतम्
[१३]
अन्यस्याराधने यद्वव सदा भवसि तत्परः । ईशमाराधयेस्तद्वत् किं हि न्यूनं तदा भवेत् ? ॥१७ ।।
અન્યને આરાધવામાં તું જેમ હમેશાં તત્પર રહે છે, તેમ ઈશના આરાધનમાં જે તત્પર બને તે શું બાકી રહે ? (૧૭)
(17) If you propitiate the Divinity so much as you are ever keen to serve others, then how can there be any scarcity for you?
समाश्रय परात्मानमन्यस्याश्रयणं वृथा ।
प्रार्थितोऽसौ समर्थस्ते सर्व दुःखं हनिष्यति ॥ १८ ॥ બીજાનો આસરે મૂકી દે. એ મહાન પ્રભુને જ આશ્રય લે. એ સમર્થ આત્મા પ્રાથિત થતાં તારાં સઘળાં દુઓને હણી નાંખશે. (૧૮)
(18) Resort to the Supreme Being. To seek: shelter of others is to no purpose. The Almighty will destroy all your miseries, if prayed to by you.
विस्मृत्य परमेशानं मनुष्यस्य पुरस्तय । स्पष्टीस्यान्मतिदौर्बल्यं किंकरीभवतः सतः
॥१९॥
પરમાત્માને વિસરી જઈ માણસના કિંકર થવું એમાં ચાખું તારું मतिहोमस्य २ थाय छे. (१८)
(19) It displays your intellectual weakness that you besome engrossed in slavishly serving a man, having forgotten the Omnipotent,
Aho! Shrutgyanam