________________
[
]
जीवनात
Religious Toteration (8) Do not be narrow-minded towards the followers of other religione. In every religion are described the game fundamental principles.
धर्मतत्त्वं न कर्माणि धर्मो जीवन-शोधनम् ।। अतः स सम्भवत्येव विभिन्नेष्वपि कर्मसु
॥९॥
કર્મકાંડ એ ધર્મતત્વ નથી. એ તે ધર્મસાધનનાં બાહ્ય સાધનરૂપ છે. ધર્મ તો એની મદદથી) જીવનનું શોધન કરવું એ છે, અર્થાત્ ધર્મ જીવનશૈધનાં છે. માટે, જુદી જુદી જાતનાં કર્મકાંડે ક્રિયાકાંડ] હેય ત્યાં પણ તે [ ધમંતવ ] સંભવે જ. (૯)
(9) The ceremonial rituals which are performed for the purposes of Dharma, are not by themselves Dharma, but Dharme in its real significance is the act of purifying life with their aid. Hence it would be clear that Dharma is not confined to some special modes of rituals, but it may even exist among those who follow divers rites and ceremonies,
नहि कर्मविशेषस्य श्रेयान् धर्मार्थमाग्रहः ।
धर्मप्रतिष्ठा सच्चित्ते, कर्मभेदो न बाधकः ॥१०॥ ધને માટે કોઈ ચોકકસ ક્રિયાકાંડનો આગ્રહ રાખવે, પિતાનો આગ્રહ બીજા ઉપર લાદ શ્રેયસ્કર નથી. ધર્મની પ્રતિષ્ઠા કયાં છે એ સમજવું જોઈએ. એ છે શુદ્ધ ચિત્તમાં–ચિત્તની શુદ્ધિમાં, ચિત્તશોધનની સાધનામાં. પછી ક્રિયાભેદને વાંધારૂપે કેમ લેખી શકાય? ક્રિયાભેદથી ધામિકતામાં વધે ન હેય. (૧૦)
(10) It is not meet to be obstinate for some special modes of rites and ceremonies as the means of performing Dharma. Dbarms, in fact, lies in a state of unsullied mind or in the act of purifying mind. Hence differences in divers rituals cause no impediment,
Ahol Shrutgyanam