________________
[ ૧૨ ]
जीवनामृतम्
मनुष्यश्चेत् सुखाकांक्षी समनः सुखसम्पदः । 'सततं सावधानः स्याद् ब्रह्मचर्यस्य पालने
॥६॥
મનુષ્યને જે સુખની આકાંક્ષા હોય (હાય જ) તે તેણે બ્રહ્મચર્ય, જે સુખસમ્પત્તિનું મન્દિર છે તેને રક્ષવામાં–તેના સમુચિત પાલનમાં સતત સાવધ રહેવું જોઈએ. (૬)
(6) If a person desires to be happy, he should remain persistently alert in proper observance of Brahmacharya, the abode of happiness.
रूपस्य बहिराकारं जनो दृष्ट्वा विमुह्यति । वैराग्यमेव सङ्गच्छेदन्तर्भागं तु चिन्तयन्
॥ ७ ॥
રૂપને બાહ્ય આકાર જોઈ માણસ મોહિત થાય છે, પણ તેના અન્તભંગનું જે ચિન્તન કરાય તે જરૂર (તે પરથી) વૈરાગ્ય જ થાય. (૭)
(3) A person at first sight becomes enamoured of the outer shape or form of beauty, but if he meditates upon the inger state thereof, he is sure to be deteched from it.
धार्मिकोदारता। अनुदारमना न स्यात् परधर्मानुयायिनि । सिद्धान्ता मूलभूतास्तु सर्वत्रापि चकासति
॥८॥
અન્યધર્મના અનુયાયી તરફ અનુદાર ન બનીએ. મૂલભૂત સિદ્ધાન્તા તે બધે ઉપદેશવામાં આવ્યા છે. [ ધર્મના મૂળ સિદ્ધાન્ત તે બધા ધર્મોમાં વર્ણવાયા છે. ] ( ૮ )
Ahol Shrutgyanam