SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ]. जीवनामृतम् रक्षितं येन वीर्य स्वं योग्यं संयम्य मानसम् । स महत् सुखमामोति मनोदेहविकासता જે મનને યોગ્ય પ્રકારે સંયમનમાં રાખી પિતાના વીચને સંભાળી રાખે છે તે માનસિક અને શારીરિક વિકાસદ્વારા મહાન સુખનો ભક્તા બને છે. (૩) (3) He who has well preserved his vitality, having properly controlled his mind, attuins great happiness tbrough mental and physical development. अनु ब्रह्म तपस्तेन सर्वास्तीर्यन्त आपदः । मत्वा तत् सुमहद् भाग्यं नित्यं रक्षेः प्रयत्नतः ॥४॥ બ્રહ્મચર્ય એ બધા તપમાં શ્રેષ્ઠ તપ છે. એનાથી સર્વ આપદાઓ તરી જવાય છે. એ મહાન્ વ્રતને મહાન્ ભાગ્ય સમજી હમેશાં યત્નપૂર્વક સાચવી રાખવું જોઈએ. (૪) (4) The row of celibacy (Brabmacharya) is the best among austerities, whereby all calamities would be tided over. Regard this vow & highly excellent luck and take care of it constantly and assiduously. चेतःशान्तिर्धियो दीप्तिरात्मनश्च प्रसन्नता । सम्पद्यन्ते वपुःस्फूतिर्ब्रह्मचर्यस्य पालनात् ॥५॥ બ્રહ્મચર્ય—પાલનના ફલરૂપે ચિત્તની શાન્તિ, બુદ્ધિની દીપ્તિ, આત્માની પ્રત્તિ ( પ્રસન્નતા) અને શરીરની સ્મૃત્તિ મેળવાય છે. (૫) (3) Mental quietude, intellectual brilliance, spiritual delight and pbysical agility result front adherence to the vow of Brahmacharya. Ahol Shrugyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy