________________
५३
દાર્શનિક દષ્ટિ સિવાય વત માન વિજ્ઞાન (Modern Science )ની વિચારદૅષ્ટિ પશુ ઇશ્વરકતૢ વની વિરુધ્ધમાં જ છે. વસ્તુસ્થિતિ આમ છે. છતાં માણસની ભાવુક મનેાવૃત્તિ એ શ્રૃતની (ઇશ્વરકતૃત્વની ભાવનાને ર્ગ લાવ્યા સિવાય રહી શકતી નથી. એમાં એને આત્મસત્તેષ કે આન્તરિક આનન્દ અનુભવાય છે. શ્વકતૃત્વના નિષેધ-સિધ્ધાન્ત અને ઇશ્વરકતુંવની ભાવનાનું માનસ એ હમેશાં સાથે રહેતાં આવ્યાં છે અને સાથે રહેવાનાં. એ એક મનુષ્યસ્વભાવ છે, જે દુનિવાર છે. ખેર, એમ કરીને પશુ (ઈશ્વરને કર્તા માની તે રૂપે સજીને પણ) જો આમ શુધ્ધિનું સાધન બનતું હોય તે તે મન્યતાથી પણ કઈ ખાટ જવાની નથી. માણસ ગમે તેવાં સેિાફિકલ કે લેાજિકલ મન્તવ્યે માં સસ્કારિત ખનેલા હાય, પરન્તુ આત્મશુધ્ધિની સાધનાના તેને વિમલ વ્યવસાય જે અબાધિત હશે, જીવનશેાધનને તેના સુપ્રયત્ન જો અસ્ખલિત હશે તે તેની કલ્યાણુસિધ્ધિ ચેાક્કસ છે એમાં શક નથી.
કાર્તિક સૃદ્ધિ પંચમી વિ. સ. ૧૯૯૧ મુંબઇ.
Aho! Shrutgyanam
ગ્રન્થકર્તા