________________
માd t૮ઘમાસા
[ 5 ]
(103) Incessant practice of non-attachment and nonaversion, is the greatest Charitra worthy of reference by the whole universe.
समुज्ज्वलसदाचारैर्हतप्रत्यूहपातकाः । इहैव सुखभाजः स्युरात्मनः श्रेयसा सह
॥१०४ ॥
જેઓ ઉજજવલ સદાચરણી છે તેમને સુખ-સાધનને માગ તેમના સદાચારના પુણ્ય તેજથી નિષ્કટક બને છે, અને તેઓ આ જ જિન્દગીમાં સુખી થાય છે, સાથે જ તેમનું આત્મિક કલ્યાણ પણ સધાય છે. ૧૦)
(104) The path to happiness, of persons devoted to right conduct, becomes thornless (free from impedimenta ), in the auspiciousl ight of their good conduct. They become happy in this very life, and also achieve, simultaneously, spiritual good.
તt | स्पष्टत्वाय पृथक् प्रोक्तं चारित्रान्तर्गतं तपः । संयमोऽङ्गमनोवाचामन्यक्षेमोद्यमश्च तत्
॥१.५॥
તપ
તપ ચારિત્રમાં અન્તર્ગત છતાં સ્પષ્ટતાની ખાતર જુદું પાડી કહેવામાં આવ્યું છે. મન, વચન અને કાયને સંયમ તેમ જ પરોપકારી કર્મશીલતા એ તપ છે. (૧૦૫)
Tapa (Penances) | (108) Tapa, though implied in right conduct (વાઇિ ), it dealt with separately for the purpose of clearness. Control of mind, speech and body, as also devotion to active service for the good of others, copstitute what is called Tapa.
Aho! Shrugyanam