________________
[૩]
મહાર-વિભૂતિ
(95) The more the expansion of knowledge of the self, the stronger becomes the effort to root out infatuation or delusion (Arg).
कृत्स्ने च मोहक्षपणे पूर्णनैमल्यचेतनः । जायते पूर्णकल्याणः पूर्णात्मा पूर्णदर्शनः
॥९६ ॥
અને જ્યારે તમામ મેહનું વિદારણ થાય છે ત્યારે પૂર્ણ-નિમલ બને ચેતન કલ્યાણની પૂર્ણતાએ પહોંચે છે, પૂર્ણજ્ઞ પૂર્ણાત્મા બને છે.
(96) And when infatuation (AIT) is completely eradicated, the soul, thus made completely pure, becomes a Supreme Soul endowed with perfect knowledge and perfect bliss,
इत्थं कल्याणसांसद्धिभूमिका ज्ञानमेव हि । अध प्रमाद्यपि ज्ञानी श्वोऽवश्यं जागरिष्यति ॥९७ ॥
આમ, કલ્યાણસિદ્ધિની ભૂમિકા જ્ઞાન ઉપર જ છે. જ્ઞાની આજ પ્રમાદી હશે, તે કાલે જાગવાને જ. (૯૭)
(97) Thus it will appear that the attainment of perfect bliss is founded upon knowledge. A person having knowledge, even if he is indolent today, will surely awake to-morrow
जागरित्वा च तेजस्वि-वीर्येणोत्थास्यते महान् । भविताऽलं च मोहाय विश्वलंटाक-रक्षसे ॥१८॥
અને જાગીને એ મહાત્મા પિતાના પ્રચંડ વયને ફેરવતે ખડો થશે, અને, જગતને હટામાં માટે ડાકુ, હેટામાં મહટ રાક્ષસ જે મોહ તેને સામને કરશે અને તેને હંફાવવા સમર્થ થશે. (૯૮)
Ahol Shrugyanam