________________
જદાર
. (89) The advancement and prosperity of Rashtra, Dharma and society, depends upon ideal education, so the spread of such eduoation is essential.
विनाऽऽध्यात्मिकविज्ञान विज्ञान व्यावहारिकम् । अपूर्ण जीवनं पूर्णीक सीमितमंगलम् ॥९० ।।
આધ્યાત્મિક જ્ઞાન વગરનું વ્યાવહારિક જ્ઞાન અપૂર્ણ છે, જીવનને પૂર્ણ બના વવા અશકત છે, એની કુશલસાધકતા પણ બહુ મર્યાદિત છે. (૯૦)
(90) Mere worldly knowledge is incomplete in the absence of spiritual knowledge, and is not, by itself, capable of making 1 fe perfect. Its capacity to prova beneficial is very wuch limited.
आत्मज्ञानविनाभूताः सर्वेऽपि ज्ञानसागराः । શાશ્વત વીઘનશ્ચયો ન હિ સદુમધીબતે
છે
? ||
આત્મજ્ઞાન (જીવનદષ્ટિ) વગરના સમગ્ર જ્ઞાન--સાગરે પણ જીવનનું શાશ્વત કુશલ સર્જવામાં અસમર્થ રહે છે. (૧)
(91) All oeans of knowledge without spiritual knowledge, -knowledge relating to true life (Hua fa-are and remaiu powerles to produce eternal welfare of life.
कुशलं विदधानेऽपि लौकिकज्ञानकोशले । अनात्मदृष्टविदुषः प्रान्ते त्वकुशला स्थितिः
॥९२ ।।
લૌકિક જ્ઞાનની કુશલતાથી કુશલ-સાધનને માગ સરલ થવા છતાં આત્મષ્ટિવિહીન વિદ્વાન માણસની પશુ અને તે અકુશલ જ સ્થિતિ થાય છે.
Ahol Shrutgyanam