________________
ગલો ૦૮] વષમાકા
[ * ]
શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિ વિકસે એવા શિક્ષણ-ક્રમ ચેાળવા જોઇએ. (૮૬)
(86) The course of instruction or education should be so devised as to expand the physical, mental and spiritual capacities (of human beings).
પવિત્રષાતાવળા, શિક્ષળસદ્મસુ ! जीवन वितविज्ञानं संपाद्य बहिरागताः
विद्यार्थिनः सदाचारा बलवन्तः सुशिक्षिताः । स्तम्भीभूय नवं राष्ट्रं भव्यं स्रक्ष्यन्ति संहताः
|| ૭૨ ||
પવિત્ર વાતાવરણવાળાં આદશ શિક્ષણાલયેામાં જીવનેાચિત વિજ્ઞાન પ્રાપ્ત કરીને વિદ્યાર્થીએ જ્યારે બડ઼ાર આવશે ત્યારે તે સદાચારી, ખેલવાન્ અને સુશિક્ષિત હશે; અને તેએ જ સ’ઘદ્રનશક્તિથી રાષ્ટ્રના સ્તંભ મનશે અને નવરાષ્ટ્રનું ભવ્ય સર્જન કરશે. ( ૮૭–૮૮ )
कर्त्तुं राष्ट्रस्य धर्मस्य समाजस्यापि वोदयम् । आदर्श शिक्षणस्योच्चैः कर्त्तुं युक्तं प्रसारणम्
॥ ८८ ॥
( યુગ્મમ્ )
(67–83) When the students will come out, after completing their education useful to life, from ideal educational institutions hallowed with pure atmosphere, they will be strong, well-behaved and well-traind, and will become the pillars of their Rashtra by their power of united will and action, and will help true re-generation of the Rashtra.
Aho! Shrutgyanam
}} ૮૧ }}
રાષ્ટ્ર, ધર્મ અને સમાજના અભ્યુયને મૂલાધાર આદશ શિક્ષણ ઉપર છે. એ માટે એના પ્રચાર આવશ્યક છે. ( ૮૯ )